NEET · Physics · STD 12 -7. Alternating current
એક ac પરિપથ 1 \(k\Omega\) નો અવરોધ, 0.1 \(\mu\)F નું કેપેસીટર, અને 1 mH નો ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. પરિપથની અંદાજિત અનુનાદ આવૃત્તિ __________ છે:
- A 13.5 kHz
- B 10.1 kHz
- C 20.7 kHz
- D 15.9 kHz
Answer & Solution
Correct Answer
(D) 15.9 kHz
Step-by-step Solution
Detailed explanation
(D) 15.9 kHz
આપેલ છે કે \(L=1 mH =10^{-3} H\) અને \(C=0.1 \mu F=10^{-7} F\).
શ્રેણી RLC પરિપથની અનુનાદીય આવૃત્તિ \(f_r=\frac{1}{2 \pi \sqrt{L C}}\). સૂત્ર વડે અપાય છે.
કિંમતો મૂકતાં:
\(f_r=\frac{1}{2 \pi \sqrt{10^{-3} \times 10^{-7}}}\)
\(f_r=\frac{1}{2 \pi \sqrt{10^{-10}}}\)
\(f_r=\frac{10^5}{2 \pi} Hz\)
\(f_r=\frac{50}{\pi} kHz \approx 15.9 kHz\)
આપેલ છે કે \(L=1 mH =10^{-3} H\) અને \(C=0.1 \mu F=10^{-7} F\).
શ્રેણી RLC પરિપથની અનુનાદીય આવૃત્તિ \(f_r=\frac{1}{2 \pi \sqrt{L C}}\). સૂત્ર વડે અપાય છે.
કિંમતો મૂકતાં:
\(f_r=\frac{1}{2 \pi \sqrt{10^{-3} \times 10^{-7}}}\)
\(f_r=\frac{1}{2 \pi \sqrt{10^{-10}}}\)
\(f_r=\frac{10^5}{2 \pi} Hz\)
\(f_r=\frac{50}{\pi} kHz \approx 15.9 kHz\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- એક ફુગ્ગો \(S\) પૃષ્ઠતાણ ધરાવતા દ્રવ્યનો બનેલો છે અને તેના ફુલાવવાના મુખ (જ્યાંથી તેમાં વાયુ ભરવામાં આવે છે) નું નાનું ક્ષેત્રફળ \(A\) છે. તેને \(\rho\) ઘનતાવાળા વાયુથી ભરવામાં આવે છે અને તે \(R\) ત્રિજ્યાનો ગોળાકાર આકાર ધારણ કરે છે. જ્યારે વાયુને તેમાંથી મુક્તપણે બહાર નીકળવા દેવામાં આવે છે, ત્યારે તેની ત્રિજ્યા \(T\) સમયમાં \(R\) થી 0 (શૂન્ય) માં બદલાય છે. જો ફુગ્ગામાંથી બહાર આવતા વાયુની ઝડપ \(\eta(r)\) એ \(r\) પર \(r^\alpha\) તરીકે આધાર રાખે છે અને \(T \propto S^\alpha A^\beta \rho^\gamma R^\delta\) હોય, તોNEET 2025 Hard
- ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા \(5\,mm\) ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ \(10\,cm-s ^{-1}\) છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા \(0.9\,kg\,m ^{-1}s ^{-1}\) હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?NEET 2022 Easy
- હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાના એક ઇલેકટ્રોનની ગતિઊર્જા અને કુલઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?NEET 2018 Medium
- \(m \) દળના એક પૈડા પર વ્યાસના બે વિરુધ્ધ બિંદુઓ પર \(+q\) અને \( -q\) વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુતક્ષેત્ર \(E\) ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો \(E\) નું મૂલ્ય
NEET 2017 Hard - બળ \([F],\) પ્રવેગ \([A]\) અને સમય \([T]\) ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે છે. ઊર્જાનું પરિમાણ શોધો.NEET 2021 Medium
More PYQs from NEET
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો:
યાદી-I (વિદ્યુતચુંબકીય તરંગ) યાદી-II (ઉત્પાદન) (A) માઇક્રોવેવ (I) પરમાણુઓમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ ઊર્જા સ્તરમાંથી નીચા ઊર્જા સ્તરમાં જાય છે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે છે (B) દ્રશ્ય પ્રકાશ (II) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય (C) ગામા કિરણો (III) પરમાણુઓ અને અણુઓનું કંપન (D) પાર-રકત કિરણો (IV) કલીસ્ટ્રોન વાલ્વ અથવા મેગ્નેટ્રોન-વાલ્વ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Easy - ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાનને વિધાન (A) અને બીજા વિધાનને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) :
એ
કરતા \(\text S _{\text {N}} 2\) પ્રક્રિયા વધુ ઝડપથી અનુભવે છે.
કારણ (R) : આયોડિન તેની મોટી કદને કારણે વધુ સારો નિકાલ પામતો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચેનામાંથી કયું એક સંયોજન સિસ-ટ્રાન્સ સમઘટકો તરીકે અસ્તિત્વ ધરાવી શકે છે?NEET 2025 Hard
- પ્રથમ ઋતુસ્ત્રાવને શું કહેવાય છે?NEET 2025 Easy
- જ્યારે \(I^-\) ધરાવતા પાણીમાં \(HgCl_2\) અને \(I_2\) બંને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા ધટકોની જોડ (species) જણાવો.NEET 2017 Hard