NEET · Physics · STD 12 - 10. Wave optics
એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ \({i }_{b}\) ........ હોય છે.
- A \(i _{ b }=90^{\circ}\)
- B \(0^{\circ}< i _{ b }<30^{\circ}\)
- C \(30^{\circ}< i _{ b }<45^{\circ}\)
- D \(45^{\circ}< i_{ b }<90^{\circ}\)
Answer & Solution
Correct Answer
(D) \(45^{\circ}< i_{ b }<90^{\circ}\)
Step-by-step Solution
Detailed explanation
\(\tan i_b =\frac{\mu_{2}}{\mu_{1}}=\frac{\mu_{2}}{1}\) \(\mu_{2}>1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- છ વિદ્યુતભાર \(+ q ,- q ,+ q ,- q ,+ q\) અને \(- q\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(d\) બાજુના ષટ્કોણના શિરોબિંદુ પર મૂકેલા છે. અનંતથી ષટ્કોણના કેન્દ્રમાં \(q _0\) વિદ્યુતભાર લાવવામાં માટે કેટલું કાર્ય કરવું પડે? \(\left(\varepsilon_0-\right.\) મુક્ત અવકાશની પરમિટિવિટી)
NEET 2022 Medium - પાસપાસે વિટાળેલા 100 આંટાવાળું, 5 cm ત્રિજ્યાનું એક ગૂંચળુ તેના કેન્દ્ર પર \(3.14 \times 10^{-3} T\) ચુંબકીયક્ષેત્ર ધરાવે છે. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને આ ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય અનુક્રમે __________ છે.
\((\mu_0=4 \pi \times 10^{-7} m/A .\) લો)NEET 2026 Hard - એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે \(1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s\) અને \(1.28\; s\) તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?NEET 2020 Medium
- બંને છેડેથી ખુલ્લી એક પાઇપ હવામાં \(f\) જેટલી મૂળભૂત આવૃત્તિ ધરાવે છે. આ પાઇપને તેની લંબાઈના અડધા ભાગ સુધી પાણીના ડ્રમમાં ઊભી ડુબાડવામાં આવે છે. હવે હવા-સ્તંભની મૂળભૂત આવૃત્તિ કેટલી હશે?NEET 2025 Hard
- એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા \(16 \times 10^{-9}\, Cm\) છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે \(60^{\circ}\) ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી \(0.6\, m\) અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન \(.........V\) છે \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- સ્થિર રહેલ \(500\; \mathrm{g}\) દળના પદાર્થ પર બદલાતું બળ લગતા તેનો \(\mathrm{X}\) ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો \(X=8 \;\mathrm{m}\) અને \(X=12\; \mathrm{m}\) બિંદુ આગળ કણનો વેગ કેટલો થાય?
NEET 2019 Medium
More PYQs from NEET
- નીચે આપેલાને જોડો.
નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ? \((a)\quad (b)\quad (c) \quad (d)\)(a) શુદ્ધ નાઇટ્રોજન (i) ક્લોરિન (b) હેબર પદ્ધતિ (ii) સક્યુરિક એસિડ (c) સંપર્ક પદ્ધતિ (iii) એમોનિયા (d) ડેકોન (Deacon's) પદ્ધતિ (iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ NEET 2019 Hard - નીચે આપેલ રૂપરેખાંકન સાથે ચાર આલ્ડોઝના નામનો યોગ્ય અનુરૂપ ક્રમ કયો છે ?
NEET 2016 Hard - નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે? \(A\). માયેસ્થેનીયા ગ્રેવીસ \(B\). સાંધાનો વા (સંધિવા) \(C\). ગાઉટ \(D\). મસ્ક્યુલર ડિસ્ટ્રોફી \(E\). સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ (\(SLE\)) નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- નીચેની જોડીઓમાંથી સાચી જોડી પસંદ કરો.NEET 2015 Medium
- અર્ધ આયુષ્યના કિરણોત્સર્ગી નમૂના માટે ત્વરિત સમયે કિરણોત્સર્ગી વિઘટનનો દર\(2.2 \times 10^{9}\; \mathrm{s}\)\(10^{10} \;\mathrm{s}^{-1}\)છે .તે ઇન્સ્ટન્ટમાં તે નમૂનામાં કિરણોત્સર્ગી અણુઓની સંખ્યા કેટલી છે ?NEET 2019 Hard
- પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનું નામ આપો કે જે ખાસ કરીને હીપેટોસાઈટ્સ, એડીપોસાયટ્સ ઉપર અસર કરે છે અને કોષીય લૂકોઝ ગ્રહણ કરવાનું કાર્ય અને વપરાશ વધારે છે.NEET 2016 Medium