ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 3. current electricity

એક \((47 \pm 4.7) \;k \Omega\) ના કાર્બન અવરોધને તે નિયત કરવા માટે અલગ રંગોથી વલયો કરવાના છે. તો વર્ણ સંકેત (colour code) નો ક્રમ કયો થશે?

  1. A જાંબલી - પીળો - નારંગી - રૂપેરી
  2. B લીલો - નારંગી - જાંબલી - સોનેરી
  3. C પીળો - જાંબલી - નારંગી - રૂપેરી
  4. D પીળો - લીલો - જાંબલી - સોનેરી
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) પીળો - જાંબલી - નારંગી - રૂપેરી

Step-by-step Solution

Detailed explanation

\((47 \pm 4.7) \;k \Omega=47 \times 10^3 \pm 10 \%\) પીળો - જાંબલી - નારંગી - રૂપેરી
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app