enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 10.2 transmission of heat
એક \(25^{\circ} {C}\) તાપમાનવાળી મોટી રૂમમાં રહેલ પદાર્થનું તાપમાન \(80^{\circ} \mathrm{C}\) થી \(70^{\circ} \mathrm{C}\) થતાં \(12\) મિનિટ લાગે છે. સમાન પદાર્થનું તાપમાન \(70^{\circ} \mathrm{C}\) થી \(60^{\circ} \mathrm{C}\) થતાં લગભગ કેટલો સમય (\(min\) માં) લાગશે?
- A \(10\)
- B \(12\)
- C \(20\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(D) \(15\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\mathrm{T}_{1}-\mathrm{T}_{2}}{\mathrm{t}}=\mathrm{K}\left(\frac{\mathrm{T}_{1}+\mathrm{T}_{2}}{2}-\mathrm{Ts}\right)\) \(\frac{80-70}{12}=\mathrm{K}\left(\frac{80+70}{2}-25\right) \ldots(1)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન કેન્દ્રલંબાઈ \((f)\)ના પાતળા લેન્સ,પણ એક બહિર્ગોળ અને બીજો અંતર્ગોળ એક્બીજાના સંપર્કમાં રાખેલ છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ \(.......\) થાય.NEET 2023 Easy
- કોઈ એક પ્રયોગમાં \(A, B, C\) અને \(D\) ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4\%\) છે. તો \(X\) ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે. જ્યાં \(X = \frac{{{A^2}{B^{\frac{1}{2}}}}}{{{C^{\frac{1}{3}}}{D^3}}}\)NEET 2019 Medium
- દળ \(m\) ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે \(m\) દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે \(3\) સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ \(m\) માં \(1\; kg\) નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ \(5\; s\) થાય છે. \(m\) નું મૂલ્ય \(kg\) માં કેટલું હશે?NEET 2016 Medium
- છ વિદ્યુતભાર \(+ q ,- q ,+ q ,- q ,+ q\) અને \(- q\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(d\) બાજુના ષટ્કોણના શિરોબિંદુ પર મૂકેલા છે. અનંતથી ષટ્કોણના કેન્દ્રમાં \(q _0\) વિદ્યુતભાર લાવવામાં માટે કેટલું કાર્ય કરવું પડે? \(\left(\varepsilon_0-\right.\) મુક્ત અવકાશની પરમિટિવિટી)
NEET 2022 Medium - \(m\) દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારેNEET 2019 Medium
- \(I=\sqrt{2}\,A\) પ્રવાહધારીત \(100\,cm\) ત્રિજ્યાના વર્તુળાકાર લૂપની અક્ષ પર લૂપના કેન્દ્રથી \(1\,m\) દૂરના બિંદુ પર ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?NEET 2022 Medium
More PYQs from NEET
- એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
- પ્રતિવર્તી પ્રક્રિયા \(N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + \) heat માટે સંતુલન પુરોગામી દિશામાં .......... દ્વારા ખસે.NEET 2014 Hard
- \(m\) દ્રવ્યમાન તથા \(v \) વેગથી ગતિ કરતા \(\alpha \) કણને \(Ze\) જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ \(m\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2016 Medium
- અનંત મંદતાએ, \(NaCl, HCl\) અને \(\mathrm{CH}_{3} COONa\) ની મોલર વાહકતા અનુક્રમે \(126.45,426.16\) અને \(91.0\, \mathrm{~S} \,\mathrm{~cm}^{2} \,\mathrm{~mol}^{-1}\) છે. તો અનંત મંદતાએ \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\)ની મોલર વાહકતા શું છે? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. (\(\mathrm{~S} \mathrm{~cm}^{2} \mathrm{~mol}^{-1}\) માં)NEET 2021 Easy
- આપેલા પરમાણુઓમાંથી કયું ચલરૂપકતા પ્રદર્શિત કરી શકે છે?
NEET 2016 Hard - એક હાઈડ્રોકાર્બન \(85.7\,\%\) \(C\) ઘરાવે છે. જો \(42\, mg\) સંયોજન \(3.01 \times 10^{20}\) અણુઓ ઘરાવે તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ?NEET 2017 Medium