NEET · Physics · STD 12 -7. Alternating current
એક \(200\, V , 50 \,Hz\) ના \(ac\) સપ્લાય સાથે \(40\, \mu F\) નો એક કેપેસીટર જોડેલ છે આ પરિપથમાના પ્રવાહનું \(rms\) મુલ્ય આશરે .......................\(\;A\) છે
- A \(25.1\)
- B \(1.7\)
- C \(2.05\)
- D \(2.5\)
Answer & Solution
Correct Answer
(D) \(2.5\)
Step-by-step Solution
Detailed explanation
\(I=\frac{V}{X_{C}}=\frac{V}{1 / C \omega}=V C \omega\) \(=200 \times 40 \times 10^{-6} \times 2 \pi \times 50\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ \(20\) મિનિટ છે. \(.....\)મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના \(\left(\frac{1}{16}\right)\) ભાગ સુધી ઘટશે.NEET 2023 Medium
- P અને Q સમાન દ્રવ્યમાનો ધરાવતા બે બિંદુવત પદાર્થોને અનુક્રમે \(k _1\) અને \(k _2\) સ્પ્રિંગ અચળાંકો ધરાવતી બે અલગ દ્રવ્યમાન રહિત સ્પ્રિંગો પરથી લટકાવેલા છે અને તેઓ ઊર્ધ્વ દિશામાં દોલન કરે છે. જો તેમની મહત્તમ ઝડપ સમાન હોય, તો દ્રવ્યમાન \(Q\) ના કંપવિસ્તાર \(A_Q\) નો, દ્રવ્યમાન \(P\) ના કંપવિસ્તાર \(A_P\) સાથેનો ગુણોત્તર \(\left(A_Q / A_P\right)\) _______ છે.NEET 2025 Easy
- ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર\(.......\) હશે.NEET 2022 Easy
- એક \(U\) નળી જેના બંને છેડાઓ વાતાવરણ તરફ ખુલ્લા છે, તે આંશિક રીતે પાણીથી ભરેલા છે. પાણી સાથે ન ભળી જાય તેવું તેલ નળીના એક બાજુમાં ત્યાં સુધી ભરવામાં આવે છે, જયાં સુધી બીજી બાજુમાં આવેલા પાણીની સપાટીથી \(10\;mm\) ઊંચાઇ પ્રાપ્ત કરી લે છે. આ દરમિયાન પાણી પોતાનો સ્તર \(65 \;mm\) જેટલું વધે છે (આકૃતિ જુઓ). તેલની ઘનતા (\(kg/m^3\) માં) કેટલી હશે?
NEET 2017 Hard - પ્લાન્ક અચળાંક \( (h),\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ \(c\) અને ન્યુટનનો ગુરુત્વાકર્ષી અચળાંક \((G) \) એમ ત્રણ મૂળભૂત અચળાંકો છે. નીચેનામાંથી કયુ સંયોજન લંબાઇના પરિમાણ જેવુ છે?NEET 2016 Hard
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X}\) નીચે મુજબનાં ક્રમમાં એક તત્ક્ષણિક ક્ષય પામે છે. \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}\), જ્યાં \(\mathrm{Z}\) એ \(X\) નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો \(.....\) હશે.NEET 2021 Medium
More PYQs from NEET
- \(2000\,kg\) (લિફ્ટ+વ્યક્તિઓ)જેટલો મહત્તમ ભાર ધરાવતી એક ઈલેક્ટ્રિક લિફટ \(1.5\,ms ^{-1}\) જેટલી અચળ ઝડપ સાથે ઉપર તરફ ગતિ કરે છે. ગતિની વિરૂદ્ઘ દિશામાં લાગતું ઘર્ષણબળ \(3000N\) છે. મોટર દ્વારા લિફ્ટ વોટમાં અપાતો લધુત્તમ પાવર હશે. \(\left(g=10\,ms ^{-2}\right)\) :NEET 2022 Medium
- વાયુના એક મિશ્રણમાં \(H_2\) અને \(O_2\) નું પ્રમાણ \(1:4\) \((w/w)\) ગુણોતરમાં છે. તો મિશ્રણમાં આ બે વાયુઓનો મોલર ગુણોતર શુ થશે ?NEET 2015 Hard
- નીચે બ વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : કણાભસૂત્ર અને હરિતકણ બન્ને બે આવરણોથી આવરિત અંગીકાઓ છે. વિધાન \(II\) : હરિતકણની સરખામણીમાં કણાભસૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશ્યશીલ હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસુંધાને નીચે આપેલા વિક્લ્ધોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકિય અવરોધ ......NEET 2022 Easy
- ખોટું વિધાન ઓળખો.NEET 2020 Easy
- પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?NEET 2026 Hard