NEET · Physics · STD 12 -6. Electromagnetic induction
એક \(12\,V,60\,W\)ના લેમ્પને સ્ટેપડાઉન ટ્રાન્સફાર્મરના ગૌણ છેડા \((secondary)\) સાથે જોડેલ છે, જ્યારે તેના પ્રાથમિક છેડા \((primary)\)ને \(220\,V\)ના એસી મેઈન્સ સાથે જોડવામોં આવે છે.જો ટ્રાન્સફોર્મરને આદર્શ ધારવામાં આવે તો, પ્રાથમિક ગૂંચળામાં \(.......\,A\) પ્રવાહ વહેશે.
- A \(0.37\)
- B \(0.27\)
- C \(2.7\)
- D \(3.7\)
Answer & Solution
Correct Answer
(B) \(0.27\)
Step-by-step Solution
Detailed explanation
\(V _{ S } I _{ S }= V _{ P } I _{ P } \text { (ideal Transformer) }\) \(\Rightarrow P _{\text {out }}= P _{ in }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(55.3\,m\) લંબાઈ અને \(25\,m\) ની પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ક્ષેત્રનું (\(m^{2}\) માં), સાચા સાર્થક અંકોમાં \(rounding\; off\) (પૂર્ણાંકમાં સન્નીકટન) કર્યા બાદ, ક્ષેત્રફળ ........... થશે.NEET 2022 Easy
- \(200\, cm\) લંબાઈ અને \(500\, g\) દળ ધરાવતા એકસમાન સળિયાને \(40\, cm\) નિશાન આગળથી ફાચર \((wedge)\) પર સંતુલિત કરવામાં આવેલ છે. \(2\, kg\) ના દળને સળિયાથી \(20\, cm\) અંતરે અને બીજા અજ્ઞાત દળ \(m\) ને સળિયાથી \(160\, cm\) નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. \(m\) નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. \(\left({g}=10\; m/{s}^{2}\right)\)
NEET 2021 Medium - ચાકગતિ કરતાં બે પદાર્થો \(A\) અને \(B\) ના દ્રવ્યમાન \(m \) અને \(2m\) જેની જડત્વની ચાકમાત્રા \(I_A\) અને \( I_B (I_B>I_A)\) અને ચાકગતિ ઊર્જાઓ સમાન છે. જો તેમના કોણીય વેગમાન અનુક્રમે \(L_A\) અને \(L_B\) હોય, તો .....NEET 2016 Medium
- આપેલ લોજિક પરિપથ માટે ક્યું સત્યાર્થતા કોષ્ટક સાચું છે?
NEET 2023 Medium - એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત સુંબકીય તરંગ માટે સાચો નથી તે. . . . .NEET 2024 Medium
- જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન \(t\) મિનીટમાં \(90^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(80^{\circ} \mathrm{C}\) થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) જેટલું સમાન હોય ત્યારે \(80^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(60^{\circ} \mathrm{C}\) થાય તે માટે લાગતો સમય \(......\) છે.NEET 2021 Medium
More PYQs from NEET
- \(2.2 \times 10^9 \;s\) અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય \(10^{10}\; s ^{-1}\) છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?NEET 2019 Medium
- રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?NEET 2014 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. વિઘટન I. ગાઢ રંગના આકારહીન કલિલીક પદાર્થનું ભેગુ થવું B. મૃત અવશેષીય ઘટકો II. જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોની ક્રિયાથી અકાર્બનિક પોષકો મુકત થવા C. ખનીજીકરણ III. જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડીને અકાર્બનિક પદાર્થો બનાવવા D. સેન્દ્રીયકરણ IV. વનસ્પતિઓ અને પ્રાણીઓના મળસહિતના અવશેષો NEET 2026 Easy - મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(2.0 \times 10^{10} Hz\) આવૃતિના અને \(48\,Vm ^{-1}\) કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર \(......\) હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ \(=3 \times 10^8\,m s ^{-1}\) )NEET 2023 Easy
- નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?NEET 2024 Medium
- \(M \) દળનો અને \( L \) લંબાઇનો એક પાતળો નિયમિત સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ ફરતે અચળ કોણીય વેગ \(\omega \) થી ભ્રમણ કરે છે. \(\frac{M}{3}\) દળનો એક એવા બે પદાર્થ સળિયાના બે છેડા પર ધીમેથી લગાડવામાં આવે છે. આ સળિયો હવે કેટલા કોણીય વેગથી ભ્રમણ કરશે?NEET 2017 Medium