NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves
એ.સી. ઉદગમને સંધારક \((C)\) સાથે જોડેલું છે. તેની કાર્યકારી આવૃત્તિમાં ઘટાડાને લીધે
- A સંધારકનું રીએકક્ટન્સ અચળ રહે છે.
- B સંધારકનું રીએક્ટન્સ ઘટે છે.
- C સ્થાનાંતરણ પ્રવાહ વધે છે.
- D સ્થાનાંતરણ પ્રવાહ ઘટે છે.
Answer & Solution
Correct Answer
(D) સ્થાનાંતરણ પ્રવાહ ઘટે છે.
Step-by-step Solution
Detailed explanation
\(i _{ C }= i _{ D }=\frac{ V _{ O }}{ X _{ C }} \sin \omega t\) \(i _{ C }= i _{ D }=\left( V _{ O } \omega C \right) \sin \omega t\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઇ અવરોધ \(R\) માંથી પસાર થતો વિદ્યુતભાર, સમય \(t \) સાથે \( Q=at-bt^2 \) અનુસાર બદલાય છે.જયાં \(a \) અને \(b\) ઘન અચળાંકો છે. \(R\) માં ઊત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે?NEET 2016 Hard
- એક ફોટોન અને એક ઇલેક્ટ્રોન (દળ \(m\) ) સમાન ઊર્જા \(E\) ધરાવે છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર ( \(\lambda_{\text {photon }} / \lambda_{\text {electron }}\) ) ________ છે: (c પ્રકાશની ઝડપ છે)NEET 2025 Easy
- પ્રત્યેકનો અવરોધ \(R\) હોય તેવા \(10\) અવરોધકોને \(E \;emf\) અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ \(n\) ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય \(.........\) હશે.NEET 2023 Medium
- \(L\) લંબાઇ અને \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન \(M\) લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને \(L_{1}\) થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છેNEET 2020 Easy
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(2\) \(\mu F\) ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ \(S\) ને બિંદુ \(2\) સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......\(\%\) હોય?
NEET 2016 Hard - બે-સ્લિટના પ્રયોગમાં જ્યારે \(400\; nm\) તરંગ લંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે \(1\; m\) દૂર મૂકેલ પડદા પર રચાતી પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ \(0.2^o\) જોવા મળી હતી. જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, તો આ પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ શું હશે? (પાણી માટે \(\mu =4/3\))NEET 2019 Medium
More PYQs from NEET
- પરિવર્તકો (ટ્રાન્સ્પોસોન્સ) નીચે પૈકી ક્યારે ઉપયોગમાં આવે છે ?NEET 2022 Hard
- ફેફસા શ્વાસ દરમિયાન ક્યારેય દબાઈ જતાં નથી અને થોડી હવા ફેફસામાં રહે છે. તે ક્યારેય કાઢી શકાતી નથી, કારણ કે \(........\)NEET 2016 Medium
- \(r\) ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.NEET 2018 Hard
- ફ્લાયવ્હીલની ઝડપ \(60\,rpm\) થી \(360\,rpm\) સુધી વધારવા માટે \(484\,J\) જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા \(............\,kg - m ^2\) હશે.NEET 2022 Easy
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(- I\) યાદી - \(II\) (a) શ્વાસવાહિકાઓ (i) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી (b) ગોબ્લેટ કોષ (ii) શિથિલ સંયોજક પેશી (c) અસ્થિબંધ (iii) ગ્રંથિમય પેશી (d) મેદપૂર્ણ પેશી (iv) પક્ષ્મલ અધિચ્છદ પેશી NEET 2022 Medium - ઘાસના પર્ણોની શિરાઓની સાથે આવેલા અધિપૃષ્ઠ અધિચર્મના મોટા, ખાલી, રંગહીન કોષો ______ છે.NEET 2020 Easy