ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves

એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત સુંબકીય તરંગ માટે સાચો નથી તે. . . . . 

  1. A વિધુત ક્ષેત્રમાં ઊર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રમાં ઊર્જા ઘનતાને બરાબર હોય છે.
  2. B \(\lambda \frac{1}{\sqrt{\mu_0 \epsilon_0}}\) ની ઝડપથી ગતિ કરે છે.
  3. C તેઓ સમાન (નિયમિત) ઝડપથી ગતિ કરતા વિધુતભારોને કારણે ઉદ્ભવે છે.
  4. D  તે સ્વાભાવિક રીતે લંબગત છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) તેઓ સમાન (નિયમિત) ઝડપથી ગતિ કરતા વિધુતભારોને કારણે ઉદ્ભવે છે.

Step-by-step Solution

Detailed explanation

The EM waves originate from an accelerating charge. The charge moving with uniform velocity produces steady state magnetic field.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app