ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

દરેકની \(f\) કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ \({F_1}\) છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે \((\mu  - 1.5)\)), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ \({F_2}\) છે. \({F_1}:{F_2}\) નો ગુણોત્તર કેટલો હશે?

  1. A \(2:1\)
  2. B \(1:2\)
  3. C \(2:3\)
  4. D \(3:4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(1:2\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{1}{\mathrm{F}_{1}}=\frac{1}{\mathrm{f}}+\frac{1}{\mathrm{f}}\) \(\Rightarrow \mathrm{F}_{1}=\mathrm{f} / 2\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app