ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision

દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોય

  1. A \(1\)
  2. B \(6\)
  3. C \(7\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(8\)

Step-by-step Solution

Detailed explanation

\(T - mg =\frac{ mv ^{2}}{ r }\) \(T - mg =\frac{ m (7 gr )}{ r }\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app