NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(DNA\) માં એક બોન્ડ તોડવા માટેની જરૂરી ઉર્જા \(10^{-20}\, J\) છે \(eV\) માં આનું મુલ્ય ............. ની નજીકનું છે
- A \(0.006\)
- B \(6\)
- C \(0.6\)
- D \(0.0625\)
Answer & Solution
Correct Answer
(D) \(0.0625\)
Step-by-step Solution
Detailed explanation
\(E =\frac{10^{-20}}{1.6 \times 10^{-19}} eV\) \(=0.625 \times 10^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી અને સજ્જઙ રીતે વીંટાળેલ \(100\) આાંટાના ગૂંચળામાંથી \(7\) \(A\)નો પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. . . . . . . . . . હશે. [મુક્તાવકાશ માટે પારગમ્યતા \(4 \pi \times 10^{-7}\) \(SI\) એકમ લો]NEET 2024 Medium
- કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા .....NEET 2017 Medium
- જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો, પરપોટાની અંદરનું દબાણNEET 2022 Easy
- કણની રેખીય સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર \(3 \;cm\) છે. જયારે કણ સમતોલન સ્થાનથી \(2\;cm\) અંતરે હોય, ત્યારે વેગનું મૂલ્ય તેના પ્રવેગને સમાન છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો થાય?NEET 2017 Hard
- આપેલ પરિપથ કયા લોજિક ગેટ જેવુ કાર્ય કરે?
NEET 2019 Medium - નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે. વિધાન \(II\) : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2024 Hard
More PYQs from NEET
- સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
સ્તંભ \(- I\) સ્તંભ \(- II\) \((A)\) વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((P)\) \(\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}\) \((B)\) આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ \((Q)\) \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\) \((C)\) અણુની સરેરાશ ગતિઊ \((R)\) \(\frac{5}{2} \mathrm{RT}\) \((D)\) \(1\) મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા \((S)\) \(\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}\) NEET 2021 Medium - નિર્બળ ઍસિડનો વિયોજન અચળાંક \(1 \times 10^{-4}\) છે. \(pH = 5\) સાથે બફર દ્રાવણ બનાવવા [ક્ષાર]\(/\)[એસિડ] નો ગુણોતર શું થશે?NEET 2013 Hard
- જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2014 Medium
- કિરણ પુષ્પકો ધરાવે છેNEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I:\) અંતરારંભી અને બહિરારંભી વનસ્પતિ દેહમાં દ્વિતીયક જલવાહક પેશીની સ્થિતિનું વર્ણન કરવા માટે ઘણીવાર ઉપયોગમાં લેવાતા શબ્દો છે.
વિધાન \(II:\) બહિરારંભી સ્થિતિ એ મૂળતંત્રનું સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2023 Hard - માનવ ઇન્સ્યુલિન તૈયાર કરવા માટે એલી લિલી દ્વારા નીચેનામાંથી કયું જનનિક રીતે ઇજનેરીકૃત સજીવ ઉપયોગમાં લેવાયું હતું?NEET 2025 Easy