NEET · Physics · STD 12 - 12. atoms
દળ \(m\) નો એક કણ ઉગમબિંદુની આસપાસ અચળ બળ \(F\) વડે ઉગમબિંદુ તરફ ખેંચાઈ રહ્યો છે. જો તેની ગતિનું વર્ણન કરવા બોહરના નમૂનાનો ઉપયોગ કરવામાં આવે, તો \(n^{\text {th }}\) કક્ષાની ત્રિજ્યા \(r\) અને કક્ષામાં કણની ઝડપ \(v\), \(n\) પર કેવી રીતે આધાર રાખે છે?
- A \(r \propto n^{1 / 3} ; v \propto n^{1 / 3}\)
- B \(r \propto n^{1 / 3} ; v \propto n^{2 / 3}\)
- C \(r \propto n^{2 / 3} ; v \propto n^{1 / 3}\)
- D \(r \propto n^{4 / 3} ; v \propto n^{-1 / 3}\)
Answer & Solution
Correct Answer
(C) \(r \propto n^{2 / 3} ; v \propto n^{1 / 3}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{m v^2}{r} =F \ldots(1)\)
\(mvr =\frac{nh}{2 \pi} \Rightarrow v=\frac{nh}{2 \pi mr} \ldots\text{(2)}\)
સમીકરણ (1) પરથી
\(\frac{ m }{ r }\left(\frac{ nh }{2 \pi mr }\right)^2= F\)
\(\Rightarrow \frac{ n ^2 h^2}{4 \pi^2 mF }= r ^3 \Rightarrow r ^3 \propto n ^2\)
\(\Rightarrow r \propto n ^{2 / 3}\)
(2) પરથી
\(v \propto \frac{n}{r} \propto \frac{n}{n^{2 / 3}} \Rightarrow v \propto n^{1 / 3}\)
\(mvr =\frac{nh}{2 \pi} \Rightarrow v=\frac{nh}{2 \pi mr} \ldots\text{(2)}\)
સમીકરણ (1) પરથી
\(\frac{ m }{ r }\left(\frac{ nh }{2 \pi mr }\right)^2= F\)
\(\Rightarrow \frac{ n ^2 h^2}{4 \pi^2 mF }= r ^3 \Rightarrow r ^3 \propto n ^2\)
\(\Rightarrow r \propto n ^{2 / 3}\)
(2) પરથી
\(v \propto \frac{n}{r} \propto \frac{n}{n^{2 / 3}} \Rightarrow v \propto n^{1 / 3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સામાન્ય દબાણે \((1.013 \times 10^5\ Nm^{-2} ) \) અને \(100 ^o C\) પર પાણીના એક નમુનાને \(100\ ^o C\) પર \(0.1\ g\) વરાળમાં ફેરવવા માટે \(54\ cal\) ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ \(167.1\ cc\) છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... \(J\) છે.NEET 2018 Medium
- એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા \(\rho\) અને \(n\rho ( n>1) \) છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ \(h\) છે. \(L\) લંબાઇ અને \( d\) ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ \(PL(P < 1)\) રહે છે, તો ઘનતા \(d\) કેટલી હશે?NEET 2016 Hard
- બંધ નળીના કિસ્સામાં બે નજીકના હાર્મોનીક \(220\; Hz \) અને \(260 \;Hz\) છે. આ નળીની મૂળભૂત આવૃત્તિ (\(Hz\) માં) કેટલી થાય?NEET 2017 Easy
- યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે \(600\,nm\) તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં \(8\) શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને \(400\,nm\) કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા\(....\)હશે.NEET 2022 Medium
- \(\gamma\) - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?NEET 2020 Easy
- એક કોમન એમિટર એમ્પ્લિફાયર પરિપથ નીચે આકૃતિમાં દર્શાવેલ છે. પરિપથમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \({\beta_{dc}} = 100\) છે. બીજા પ્રાચલો આકૃતિમાં દર્શાવેલ છે.
NEET 2017 Hard
More PYQs from NEET
- લેક્ટિક એસિડ \((HC_3H_5O_3)\)નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. \(0.10\, M\) જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું \(3.7\%\) વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક \(K_a\)નું મૂલ્ય શું હશે?NEET 2013 Hard
- નીચે દર્શાવેલ કઈ પેલિન્ડ્રોમિક\(DNA\) બેઇઝ સિક્વન્સને ચોક્કસ રેસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા સરળતાથી કાપી શકાય છે ?NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે. વિધાન \(II\) : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2024 Hard
- આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ \(V\), દબાણ \(P\) અને નિરપેક્ષ તાપમાન \(T\) છે. વાયુના દરેક અણુનું દળ \(m\) છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?NEET 2016 Medium
- જનીન ક્લોનિંગ માટે નીચેનામાંથી કયું/કયા ઉત્સેચક(ઓ) આવશ્યક નથી?
A. પ્રતિબંધક ઉત્સેચકો
B. DNA લાઈગેઝ
C. DNA મ્યુટેઝ
D. DNA રિકોમ્બિનેઝ
E. DNA પોલિમરેઝ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચે હદયમાંથી સક્રિય ક્લા વીજ સ્થિતિમાન પસાર થવા માટેના તબક્કાનો પથ છે: \(A.\) \(AV\) બંડલ \(B.\) પકીજીના તંતુઓ \(C.\) \(AV\) ગાંઠ \(D.\) બંડલની શાખાઓ \(E.\) \(SA\) ગાંઠ નીચે આપેલા વિકલ્પોમાંથી પથનો સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium