ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 13. oscillations

દળ \(m\) ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે \(m\) દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે \(3\) સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ \(m\) માં \(1\; kg\) નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ \(5\; s\) થાય છે. \(m\) નું મૂલ્ય \(kg\) માં કેટલું હશે?

  1. A \(\frac{16}{9}\)
  2. B \(\frac{9}{16}\)
  3. C \(\frac{3}{4}\)
  4. D \(\frac{4}{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{9}{16}\)

Step-by-step Solution

Detailed explanation

\(Time\, period\, of\, spring - block \,system,\) \(T=2 \pi \sqrt{\frac{m}{k}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app