NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
ધન \(x\)-અક્ષ પર, \(I\) પ્રવાહનું વહન કરતા તારની લંબાર \(L\) છે.તેને \(\vec{B}=(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}) T\) ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય \(..........IL\) છે.
- A \(\sqrt{3}\)
- B \(3\)
- C \(\sqrt{5}\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{ F } = I (\vec{\ell} \times \overrightarrow{ B })\) \(= I [( L \hat{ i }) \times(2 \hat{ i }+3 \hat{ j }-4 \hat{ k })]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ \(A,\) તેનું કેપેસિટન્સ \(C\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(d\) છે.જેમાં \(K_1,K_2,K_3\) અને \(K_4\) ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ \( C\) મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક \( K=\) ________
NEET 2016 Medium - સીઝિયમ \((Cs)\),પોટેશિયમ \((K)\) અને સોડિયમ \((Na)\)ના કાર્ય-વિધેય અનુક્રમે \(2.14\,eV,2.30\,eV\) અને \(2.75\,eV\) છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા \(2.20\,eV\) હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?NEET 2023 Medium
- દરેકની સમાન કેન્દ્રલંબાઇ \(f\) વાળા કાચ \(\left( {{\mu _g} = \frac{3}{2}} \right)\) ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (\({\mu _w} = \frac{4}{3}\)) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?NEET 2016 Hard
- એક \(200\, V , 50 \,Hz\) ના \(ac\) સપ્લાય સાથે \(40\, \mu F\) નો એક કેપેસીટર જોડેલ છે આ પરિપથમાના પ્રવાહનું \(rms\) મુલ્ય આશરે .......................\(\;A\) છેNEET 2020 Medium
- હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસીટરનો કેપેસીટન્સ \(6\, \mu F\). છે એક ડાયઈલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા આ કેપેસીટન્સ \(30\, \mu F\) થાય છે આ માધ્યમની પરમિટિવિટી .......... \(C ^{2} N ^{-1} m ^{-2}\) થાય \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\right)\)NEET 2020 Easy
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કિટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે, તે
NEET 2017 Medium
More PYQs from NEET
- દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \(25\; \mathrm{cm}\) છે. તેમાં એક સપાટીની વક્રતાત્રિજ્યા બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે. જો તેનો વક્રીભવનાંક \(1.5\) હોય તો તેની વક્રતાત્રિજ્યા કેટલી હશે?NEET 2019 Medium
- નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન \((A)\) અને બીજું કારણ \((R)\) છે. વિધાન \((A)\):જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી. કારણ \((R)\) :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે. ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- એવી લીલ કે જેનો માનવ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે, તે છેNEET 2014 Medium
- નીચે પૈકી ક્યું વનસ્પતિ અને પ્રાણીના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણો તરીકે છે?NEET 2019 Easy
- ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા \(20\,m/s\) ની ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(........\,m\) છે. \(\left( g =10\,m / s ^2\right)\)NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : પવન અને પાણી પરાગિત પુષ્પો વધુ રંગીન હોતા નથી અને મધુરસ (નેક્ટર) ઉત્પન્ન કરતા નથી.
કારણ (R) : પવન અને પાણી પરાગિત પુષ્પોમાં, પુષ્પો પ્રચુર માત્રામાં પરાગરજ ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy