NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
ધ્રુવીય અણુઓ .... અણુઓ છે.
- A શૂન્ય દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતા
- B વિદ્યુતક્ષેત્રની હાજરીમાં વીજભારોના સ્થાનાંતરને કારણે દ્વિ-ધ્રુવી ચાકમાત્રા ધરાવતા
- C જ્યારે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં દ્વિ-ધ્રુવી ચાકમાત્રા ધરાવતા
- D કાયમી વિદ્યુત દ્વિ-ધ્રુવી ચાકમાત્રા ધરાવતા
Answer & Solution
Correct Answer
(D) કાયમી વિદ્યુત દ્વિ-ધ્રુવી ચાકમાત્રા ધરાવતા
Step-by-step Solution
Detailed explanation
Polar molecules have centres of postive and negative charges separated by some distance, so they have permanent dipole moment.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે....NEET 2018 Easy
- \(r\) ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં \(h\) ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન \(5\,g\) છે \(2\, r\) ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............\(\;g\) છેNEET 2020 Medium
- બિન-આવર્ત ગતિ કરતું વિધેય શોધો.NEET 2022 Easy
- \(100 \Omega\) અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર 1 mA વિદ્યુતપ્રવાહ માટે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. તેને 0−10 A રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જરૂરી શંટ ____________ છે :NEET 2026 Easy
- \(0.2\, m ^{3}\) કદના અવકાશમાં એક ચોક્કસ ક્ષેત્રમાં \(5\, V\) નો સમાન વિજસ્થિતિમાન જોવા મળે છે આ ક્ષેત્રમાં વિધુત ક્ષેત્રનું પરિમાણ ...............\(N/C\) છેNEET 2020 Easy
- એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ \(\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y\) અનુસાર આપવામાં આવે છે.અહીં \(\omega \) અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?NEET 2016 Medium
More PYQs from NEET
- આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય, જનીનિક અને જાતિય સ્તરે વિવિધતાની શોધને કહેવાય :NEET 2026 Medium
- અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર \(2.4 \times 10^{39}\) છે. સમપ્રમાણ અચળાંક \(K=\frac{1}{4 \pi \varepsilon_0}\) અને ગુરુત્વાકર્ષણ અચળાંક \(G\) નો ગુણોત્તર લગભગ કેટલો હશે? (આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\; C\), ઇલેક્ટ્રોનનું દળ \(=9.11 \times 10^{-31}\; kg\), પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\,kg\))NEET 2022 Medium
- જૈવઅણુઓ વિશેના સાચાં વિધાનો ઓળખો.
A. લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે.
B. પ્રોટીન પૉલિપેપ્ટાઇડ્સ છે.
C. પૉલિસેકેરાઇડ્સ એ શર્કરાની લાંબી શૃંખલાઓ છે.
D. એડેનિન અને ગ્વાનીન વિસ્થાપિત પિરિમિડિન્સ છે.
E. લગભગ બધા ઉત્સેચકો પ્રોટીન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - \(240\) જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક \(120\) પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા \(7.6\, MeV\) જ્યારે ટૂકડાઓની \(8.5\, MeV\) છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો (\(MeV\) માં) કેટલો હશે?NEET 2021 Medium
- માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોયNEET 2016 Easy
- \(20\; mH\) નો એક ઇન્ડકટર, \(100\;\mu F\) નો એક કેપેસિટર અને \(50 \Omega\) નો એક અવરોધને \(V=10\ sin\ 314 t , emf\) ધરાવતા ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો પાવર વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2018 Hard