NEET · Physics · STD 12 - 10. Wave optics
ડોપ્લર અસરના લીધે, \(6000\;\mathring A \) તરંગલંબાઇ ઉત્પન્ન કરતાં એક તારા માટે તરંગલંબાઇમાં જોવા મળતી શિફ્ટ \(0.1\;\mathring A \) છે. આ તારાની ગતિનું અવમંદન .......\(km/sec\) હશે?
- A \(2.5\)
- B \(10\)
- C \(5 \)
- D \(20 \)
Answer & Solution
Correct Answer
(C) \(5 \)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\Delta \lambda}{\lambda}=\frac{v}{c}\) \(\frac{0.1}{6000}=\frac{v}{3 \times 10^{8}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે વાયુઓ \(A\) અને \(B\) ને અનુક્રમે \(r_A\) અને \(r_B\) ત્રિજ્યાવાળા ગતિશીલ પિસ્ટન ધરાવતા અલગ સિલિન્ડરોમાં સમાન દબાણે ભરવામાં આવે છે. અચળ દબાણે બંને પ્રણાલીઓને ઉષ્માનો સમાન જથ્થો પ્રતિવર્તી રીતે આપતા, વાયુ \(A\) અને \(B\) ના પિસ્ટન અનુક્રમે 16 cm અને 9 cm જેટલા સ્થાનાંતરિત થાય છે. જો તેમની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર સમાન હોય, તો \(\frac{r_A}{r_B}\) ગુણોત્તર ....બરાબર છેNEET 2025 Easy
- આણ્વિક વ્યાસ \(d\) અને અંકઘનતા \(n\) ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને ........... વડે રજૂ કરી શકાય છેNEET 2020 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથના બિંદુઓ A અને B વચ્ચે 50 V નો અચળ વોલ્ટેજ જાળવી રાખવામાં આવે છે. પરિપથની શાખા CD માંથી વહેતો વિદ્યુતપ્રવાહ ________ છે :-
NEET 2025 Hard - બે સમાન કાર \(A\) અને \(B\) ની ગતિ ઊર્જા અનુક્રમે 100 J અને 225 J છે. બ્રેક લગાવતા, કાર A 1000 m પછી અટકે છે અને કાર B 1500 m પછી અટકે છે. જો કાર A અને B પર બ્રેક દ્વારા લાગુ પડેલા બળો અનુક્રમે \(F _{ A }\) અને \(F _{ B }\) હોય, તો ગુણોત્તર \(F _{ A } / F _{ B }\) ....છે :NEET 2025 Easy
- \(240\) જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક \(120\) પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા \(7.6\, MeV\) જ્યારે ટૂકડાઓની \(8.5\, MeV\) છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો (\(MeV\) માં) કેટલો હશે?NEET 2021 Medium
- એ.સી. ઉદગમને સંધારક \((C)\) સાથે જોડેલું છે. તેની કાર્યકારી આવૃત્તિમાં ઘટાડાને લીધેNEET 2023 Medium
More PYQs from NEET
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચેે આપેલા વિકલ્પો સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) એક જનીનના બે કે વધુ વૈકલ્પીક સ્વરૂપો \(I\) બેક કોસ \(B\) \(F1\)સંતતિ સાથે સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃનું સંકરણ \(II\) ફ્લોઈડી \(C\) \(F1\)સંતતી સાથે કોઈ પણ પિતૃ નું સંક૨ણ \(III\) વૈકલ્પિક કારકો (એલેલ્સ) \(D\) વનસ્પતિમાં રંગ સૂન્રો ના જૂથની સંખ્યા \(IV\) કસોટીસંકરણા(ટેસ્ટક્રોસ) NEET 2024 Medium - એક મોલલ દ્રાવણ એ \(0.5\, mole\) દ્રાવ્ય ધરાવે છે ત્યાં છે .....NEET 2022 Medium
- નીચે કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે. એવી પ્રક્રિયા ઓળખો જેમાં \(K_p \neq K_c\) હોય.NEET 2026 Easy
- નીચેનામાંથી કઈ સુકોષકેન્દ્રીય કોષમાં અનુલેખન પછીની ઘટનાઓ છે?
A. સ્પ્લાઇસિંગ પહેલાં pre-mRNA નું કોષરસમાં વહન.
B. ઇન્ટ્રોન્સને દૂર કરવા અને એક્ઝોન્સને જોડવા.
C. hnRNA ના 5' છેડે મિથાઈલ સમૂહ ઉમેરવો.
D. hnRNA ના 3 ' છેડે એડેનિન અવશેષો ઉમેરવા.
E. બે પૂરક RNA ની બેઇઝ-જોડી બનાવવી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - જયારે કોઇ ચોકકસ ઇન્ડકટરમાં પ્રવાહ \(60 \;mA\) હોય છે,ત્યારે આ ઇન્ડકટરમાં સંગ્રાહાતી ચુંબકીય સ્થિતિઊર્જા \(25\; mJ\) છે. આ ઈન્ડકટરનો ઈન્ડકટન્સ (\(H\) માં) કેટલો હશે?NEET 2018 Medium
- બિન-આવર્ત ગતિ કરતું વિધેય શોધો.NEET 2022 Easy