enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
દ્વિબહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \(25\; \mathrm{cm}\) છે. તેમાં એક સપાટીની વક્રતાત્રિજ્યા બીજી સપાટીની વક્રતાત્રિજ્યા કરતાં બમણી છે. જો તેનો વક્રીભવનાંક \(1.5\) હોય તો તેની વક્રતાત્રિજ્યા કેટલી હશે?
- A \(100 \;\mathrm{cm}, 50\; \mathrm{cm}\)
- B \(25\; \mathrm{cm}, 50\; \mathrm{cm}\)
- C \(18.75\; \mathrm{cm}, 37.5 \;\mathrm{cm}\)
- D \( 50\; \mathrm{cm}, 100\; \mathrm{cm}\)
Answer & Solution
Correct Answer
(C) \(18.75\; \mathrm{cm}, 37.5 \;\mathrm{cm}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{f}=\left(\frac{\mu_{2}-\mu_{1}}{\mu_{1}}\right)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\) \(\Rightarrow \frac{1}{25}=\left(\frac{1.5-1}{1}\right)\left(\frac{1}{R}-\frac{1}{(-2 R)}\right) \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંધી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ-\(I\) (પદાર્થ) સૂચિ-\(II\) (સસેપ્ટિબિલિટી ગ્રહણશીલતા) \((x)\) \(A\).પ્રતિચુંબક(ડાયામેગ્નેટીક) \(I\). \(\chi=0\) \(B\). લોહચ્રુંબક(દેરોમેગ્નેટીક) \(II\). \(\ 0>\chi \geq-1\) \(C\). સમચુંબક(પેરામેગ્નેટીક) \(II\)I. \( x>1\) \(D\).અચુંબક(Nónmagnetic) \(IV\). \( 0<\gamma<\varepsilon\) (નાની ધન સંખ્યા) NEET 2024 Medium - વિધુતચુંબકીય તરંગની તીવ્રતમાં વિધુક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટકોના યોગદાનનો ગુણોત્તર ......... છે \((c=\) વિધુતચુંબકીય તરંગની ઝડપ)NEET 2020 Easy
- જો પરિપથમાં ગેલ્વેનોમીટર \(G\) કોઈ આવર્તન દર્શાવતુ ન હોય તો \(R\)નું મૂલ્ય \(..........\,\Omega\) થાય.
NEET 2023 Medium - \(27^{\circ}\,C\) પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં \(400\,Hz\) સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ \(90^{\circ}\,C\) પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ \(...........\,Hz\) હશે.NEET 2022 Medium
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશેNEET 2020 Medium
- એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન \(t\) મિનીટમાં \(90^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(80^{\circ} \mathrm{C}\) થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) જેટલું સમાન હોય ત્યારે \(80^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(60^{\circ} \mathrm{C}\) થાય તે માટે લાગતો સમય \(......\) છે.NEET 2021 Medium
- નીચેનામાંથી કયો છોડ પિચ્છફલક કલિકાંતર વિન્યાસ અને દ્વિગુચ્છી પુંકેસર દર્શાવે છે?NEET 2022 Medium
- કેન્દ્રસંલયન (કેરીઓગેમી) અને અર્ધસૂત્રીવિભાજન બાદ, આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે.NEET 2018 Medium
- પ્રથમ ઋતુસ્ત્રાવને શું કહેવાય છે?NEET 2025 Easy
- નીચેનામાંથી કયો અનુચુંબકીય છે?NEET 2019 Medium
- વધુ પડતા \(AgNO_3\) ની પ્રક્રિયા \(CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3\) સાથે કરતાં ઉતપન્ન થતા \(AgCl\) ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........NEET 2017 Hard