ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance

છ વિદ્યુતભાર \(+ q ,- q ,+ q ,- q ,+ q\) અને \(- q\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(d\) બાજુના ષટ્કોણના શિરોબિંદુ પર મૂકેલા છે. અનંતથી ષટ્કોણના કેન્દ્રમાં \(q _0\) વિદ્યુતભાર લાવવામાં માટે કેટલું કાર્ય કરવું પડે? \(\left(\varepsilon_0-\right.\) મુક્ત અવકાશની પરમિટિવિટી)

  1. A \(0\)
  2. B \(\frac{- q ^2}{4 \pi \varepsilon_0 d }\)
  3. C \(\frac{- q ^2}{4 \pi \varepsilon_0 d }\left(3-\frac{1}{\sqrt{2}}\right)\)
  4. D \(\frac{-q^2}{4 \pi \varepsilon_0 d }\left(6-\frac{1}{\sqrt{2}}\right)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(0\)

Step-by-step Solution

Detailed explanation

Work\(=U_{ f }-U_{ i }\) \(\qquad=0-0\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app