enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 -7. Alternating current
ચાર પ્રકારના જનરેટર માટે બદલાતા \(EMF\) નો સમય સાથેનો આલેખ નીચે આપેલ છે. નીચે પૈકી કયો આલેખ \(AC\) કહેવાય?

- A \((a)\) અને \((d)\)
- B \((a), (b), (c)\) અને \((d)\)
- C \((a)\) અને \((b)\)
- D માત્ર \((a)\)
Answer & Solution
Correct Answer
(B) \((a), (b), (c)\) અને \((d)\)
Step-by-step Solution
Detailed explanation
Changing polarity is termed as \(AC.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે, વિધાન \((A)\) : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો. કારણ \((R)\): ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એકરંગી પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમ (ABC) માંથી પસાર થાય છે. વક્રીભૂત કિરણ (QR) તેના પાયા (BC) ને સમાંતર છે અને આપાતકોણ (i) 50° છે. તો વિચલનકોણ (\(\delta\)) __________ છે:
NEET 2026 Hard - \(10\,m\) ની લંબાઈના અને \(\left(10^{-2} / \sqrt{\pi}\right)\,m\) જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો વિદ્યુતકીય અવરોધ \(10\,\Omega\) છે. \(10( V / m )\) ની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા માટે તારમાં પ્રવાહ ઘનતા \(....\)હશે.NEET 2022 Medium
- બિંદુ \( ( 2,-2,-2 )\) ને અનુલક્ષીને બિંદુ \(( 2,0,-3 ) \) પર બળ \(\overrightarrow {\;F} = 4\hat i + 5\hat j - 6\hat k\) ની ચાકમાત્રા આપવામાં આવે છે.NEET 2018 Medium
- \(m\) દળ ધરાવતું એક કવચ પ્રારંભમાં સ્થિર (વિરામ) સ્થિતિમાં છે. તે \(2: 2: 1\) જેટલા ગુણોત્તરમાં દળ ધરાવતા ત્રણ ટુકડામાં વિસ્ફોટ પામે છે. જો સમાન દળો ધરાવતા ટુકડાઓ એકબીજાથી લંબદિશામાં \(v\) જેટલી ઝડપથી ઉડતા (ગતિ કરતા) હોય,તો ત્રીજા (હલકા) ટુકડાની ઝડપ \(......\) હશે.NEET 2022 Hard
- આપેલ લોજિક પરિપથ માટે ક્યું સત્યાર્થતા કોષ્ટક સાચું છે?
NEET 2023 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી આદર્શ દ્રાવણ માટે ક્યો વિક્લપ સાચો છે?NEET 2019 Medium
- પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?NEET 2016 Medium
- \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કોઇલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે : \(\phi=2 t^3+4 t^2+2 t+5 \;W b\) કોઇલમાં \(t=5\; s\) પર પ્રેરિત થતું \(emf\) \(..........\,V\) હશે.NEET 2022 Easy
- અર્ધસૂત્રણ સંદર્ભે, કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- નીચેનામાથી કયૂ ખોટું વિધાન છે?NEET 2016 Medium
- P અને Q સમાન દ્રવ્યમાનો ધરાવતા બે બિંદુવત પદાર્થોને અનુક્રમે \(k _1\) અને \(k _2\) સ્પ્રિંગ અચળાંકો ધરાવતી બે અલગ દ્રવ્યમાન રહિત સ્પ્રિંગો પરથી લટકાવેલા છે અને તેઓ ઊર્ધ્વ દિશામાં દોલન કરે છે. જો તેમની મહત્તમ ઝડપ સમાન હોય, તો દ્રવ્યમાન \(Q\) ના કંપવિસ્તાર \(A_Q\) નો, દ્રવ્યમાન \(P\) ના કંપવિસ્તાર \(A_P\) સાથેનો ગુણોત્તર \(\left(A_Q / A_P\right)\) _______ છે.NEET 2025 Easy