NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement
\(c , G\) અને \(\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}}\) માંથી બનાવેલ લંબાઈનું પરિમાણ શું થાય? (જ્યાં \(c -\) પ્રકાશનો વેગ, \(G-\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(e\) વિદ્યુતભાર છે)
- A \(\frac{1}{{{c^2}}}\)\(\sqrt {\frac{{{e^2}}}{{G4\pi \varepsilon_0}}} \)
- B \(\frac{1}{{{c^{}}}}\frac{{G{e^2}}}{{4\pi\varepsilon_0}}\)
- C \(\frac{1}{{{c^2}}}\)\(\sqrt {\frac{{G{e^2}}}{{4\pi \varepsilon_0}}} \)
- D \({c^2}\;\sqrt {\frac{{G{e^2}}}{{4\pi \varepsilon_0}}} \)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{{{c^2}}}\)\(\sqrt {\frac{{G{e^2}}}{{4\pi \varepsilon_0}}} \)
Step-by-step Solution
Detailed explanation
dimensions of
\(\frac{{{e^2}}}{{4\pi {\varepsilon _0}}} = \left[ {F \times {d^2}} \right] = \left[ {M{L^3}{T^{ - 2}}} \right]\)
dimensions of \(G = \left[ {{M^{ - 1}}{L^3}{T^{ - 2}}} \right]\)
dimensions of \(c = \left[ {L{T^{ - 1}}} \right]\)
\( l\, \propto \,{\left( {\frac{{{e^2}}}{{4\pi {\varepsilon _o}}}} \right)^p}{G^q}{c^r}\)
\(\therefore \left[ {{L^1}} \right] = {\left[ {M{L^3}{T^{ - 2}}} \right]^p}{\left[ {{M^{ - 1}}{L^3}{T^{ - 2}}} \right]^q}{\left[ {L{T^{ - 1}}} \right]^r}\) On comparing both sides and solving we get
\(\frac{{{e^2}}}{{4\pi {\varepsilon _0}}} = \left[ {F \times {d^2}} \right] = \left[ {M{L^3}{T^{ - 2}}} \right]\)
dimensions of \(G = \left[ {{M^{ - 1}}{L^3}{T^{ - 2}}} \right]\)
dimensions of \(c = \left[ {L{T^{ - 1}}} \right]\)
\( l\, \propto \,{\left( {\frac{{{e^2}}}{{4\pi {\varepsilon _o}}}} \right)^p}{G^q}{c^r}\)
\(\therefore \left[ {{L^1}} \right] = {\left[ {M{L^3}{T^{ - 2}}} \right]^p}{\left[ {{M^{ - 1}}{L^3}{T^{ - 2}}} \right]^q}{\left[ {L{T^{ - 1}}} \right]^r}\) On comparing both sides and solving we get
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \((\overrightarrow A - \overrightarrow B )\) અને \((\overrightarrow A \times \overrightarrow B )\) વચ્ચેનો ખૂણો કેટલો થાય? \((\overrightarrow{ A } \neq \overrightarrow{ B })\)NEET 2017 Easy
- બે પારદર્શક માધ્યમો \(A\) અને \(B\) ને સમતલ સપાટી થી છૂટા પાડવામાં આવેલ છે. આ માધ્યમોમાં, પ્રકાશની ઝડપ અનુક્રમે \(1.5 \times 10^{8} m / s\) અને \(2.0 \times 10^{8} m / s\) છે. આ માધ્યમો માટે ક્રાતિ કોણ \(......\) હશે.NEET 2022 Medium
- એક અજ્ઞાત ન્યુક્લિયસની ન્યુક્લિયર ઘનતા \(2.29 \times 10^{17} kg / m ^3\) અને દળ \(19.926 \times 10^{-27} kg\) છે. તેનો દળ આંક A આશરે ____________ હશે :
(\(R_0=1.2 \times 10^{-15} m ; 4 \pi=12.56\) લો)NEET 2026 Hard - એક સ્વરકાંટાની આવૃતિ \(800 \;{Hz}\) છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ \(9.75 \;{cm}, 31.25\;{cm}\) અને \(52.75\; {cm} \) લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....\(m/s\) હશે?NEET 2019 Medium
- \(x\)-અક્ષ સાથે \(30^{\circ}\) અને \(45^{\circ}\) નો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર-સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તેઓનો અનુક્રમે વેગોનો ગુણોતર ....... હશે.
NEET 2022 Medium - મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(2.0 \times 10^{10} Hz\) આવૃતિના અને \(48\,Vm ^{-1}\) કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર \(......\) હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ \(=3 \times 10^8\,m s ^{-1}\) )NEET 2023 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયો ઘટક બૅક્ટરિયલ કોષને ચીકાશયુક્ત લક્ષણ આપે છે?NEET 2017 Medium
- અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- માદા જનનકોષની ફરતે આવેલ કોષસ્તરો કે રચનાઓને બહાર થી અંદરની તરફ ગોઠવો :
A. ઝોના પેલ્યુસીડા
B. પેરિવિટેલાઇન અવકાશ
C. કોરોનો રેડિએટા
D. અંડકોષનું રસસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?NEET 2013 Medium
- પહોળી હથેળી અને તેમાં ગડી હોય તેવું લક્ષણ ક્યા રોગવાળી વ્યક્તિમાં જોવા મળે છે?NEET 2023 Medium
- અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium