NEET · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]
- A \(544 \)
- B \(136 \)
- C \(68\)
- D \(34\)
Answer & Solution
Correct Answer
(B) \(136 \)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{m g h}{4}=m L\) \(\Rightarrow h=\frac{4 L}{g}=\frac{4 \times 3.4 \times 10^{5}}{10}=136 km\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(27^o C\) તાપમાન અને \(1.0 \times10^5\) \(Nm^{-2}\) દબાણે કોઈ આપેલ દળના વાયુના અણુંઓનો \(r.m.s.\) વેગ \(200\;ms^{-1}\) છે. જયારે આ વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે \(127^o C\) અને \(0.05 \times 10^5\;Nm^{-2}\) હોય, તો આ વાયુના અણુંઓનો \(r.m.s\). વેગ \(ms^{-1} \) માં શું થાય?NEET 2016 Medium
- દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોયNEET 2020 Medium
- \(1\,mm\) ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઈડને પ્રતિ mm \(100\) આંટા છે. જો સોલેનોઈડમાંથી \(1\,A\) જેટલો પ્રવાહ પસાર થતો હોય તો સોલેનોઈડના કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્રની તીવ્રતા\(......\) હશે.NEET 2022 Easy
- \(V\) \(volts\) સ્થિતિમાન તફાવતથી પ્રવેગિ થતા ઈલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની ન્યૂનતમ તરંગલંબાઈ \(......\) ના સમપ્રમાણમાં હોય છે.NEET 2023 Easy
- \(1\, kg \) દળના એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે. જે \(3 \,seconds\) બાદ જમીન પર પરત ફરે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે \(60^o\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પણ જમીન પર પરત ફરતા પહેલા તેટલો જ સમય હવામાં રહે છે. આ બંને ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- \(15\; cm\) કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી \(40\;cm\) પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને \(20\;cm\) આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?NEET 2018 Medium
More PYQs from NEET
- પરિપક્વતા પછી, પ્રાથમિક લિમ્ફોઇડ અંગોમાં, લિમ્ફોસાઇટ્સ ઍન્ટિજનો સાથેની પારસ્પરિક ક્રિયા માટે દ્વિતીયક લિમ્ફોઇડ અંગ(ઓ) / પેશી(ઓ) જેવાં કે :
A. થાઇમસ
B. અસ્થિમજ્જા
C. બરોળ
D. લસિકા ગાંઠો
E. પેયરના કુંડલ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2025 Easy - નું પુષ્પસૂત્ર છે.
NEET 2015 Medium - \(ABO\) રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન \('I'\) ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2020 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- મોટી કેન્દ્રલંબાઈ ધરાવતા અને ખૂબ મોટું છિદ્ર (aperture) ધરાવતો લેન્સ એ અવકાશીય (ખગોલીય) ટેલીસ્કોપના ઓબ્જેક્ટીવ તરીકે સૌથી યોગ્ય છે, કારણ કે ......NEET 2021 Medium
- નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સંકળાયેલા નથી?
A. એસ્પરજીલસ નાઇઝર
B. લેક્ટોબેસિલસ
C. ટ્રાઇકોડર્મા પોલીસપોરમ
D. સેકેરોમાયસીસ સેરેવિસી
E. પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium