NEET · Physics · STD 12 - 12. atoms
બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?
- A \(0.25\)
- B \(0.5\)
- C \(2\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(0.25\)
Step-by-step Solution
Detailed explanation
\(R ( n )=0.529 \frac{ n ^2}{ z }\) \(\frac{ R _1( n =2)}{ R _2( n =4)}=\frac{2^2}{4^2}=\frac{1}{4}=0.25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પોલારાઇઝરમાંથી પસાર થયા પછી, \(I\) તીવ્રતાનો એક રેખીય ધ્રુવીભૂત પ્રકાશ એ પોલરાઇઝર સાથે \(30^{\circ}\)નો ખૂણો બનાવતા એનાલાઈઝર પર પડે છે. એનાલાઈઝરમાંથી ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે?NEET 2022 Easy
- એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ \(\overrightarrow {\;V} = V\hat i\) સાથે કોઇ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુતક્ષેત્ર \( +y\) અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીયક્ષેત્રની દિશા કઈ હશે?NEET 2018 Easy
- પ્રકાશ હવામાં \(t_1\) સમયમાં \(x\) અંતર અને \(t_2\) સમયમાં કોઈ માધ્યમમાં \(10 x\) અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?NEET 2023 Medium
- એક સંગીત સાધનમાં તારની લંબાઇ \(90 \;cm\) અને મૂળભૂત આવૃતિ \(120 \;Hz\) છે તો આ તારને .............. \(cm\) સુધી દબાવવું જોઈએ કે જેથી તે \(180 \;Hz\) જેટલી મૂળભૂત આવૃતિ ઉત્પન્ન કરે.NEET 2020 Easy
- ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium - \(m \) દળના એક પૈડા પર વ્યાસના બે વિરુધ્ધ બિંદુઓ પર \(+q\) અને \( -q\) વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુતક્ષેત્ર \(E\) ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો \(E\) નું મૂલ્ય
NEET 2017 Hard
More PYQs from NEET
- નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?NEET 2019 Easy
- નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium - પ્રત્યાંકન એકમને અનુક્ષીને નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. DNA માં પ્રત્યાંકન એકમ પ્રાથમિક દૃષ્ટિએ ત્રણ પ્રદેશો દ્વારા વ્યાખ્યાંકિત થાય છે : પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક.
B. બંધારણીય જનીનના 5'-છેડા તરફ પ્રમોટર આવેલ હોય છે એવું કહેવાય છે.
C. પ્રમોટર એ DNA નો એ અનુક્રમ છે જે RNA પૉલિમરેઝ માટે જોડાણ સ્થાન પૂરું પાડે છે.
D. પ્રમોટર એ ટેમ્પ્લેટ અને કોડીંગ શૃંખલાને વ્યાખ્યાયિત કરે છે.
E. સમાપક એ કોડીંગ શેખલાના 3' -છેડા તરફ આવેલ હોય છે અને તે પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - વસંતકાષ્ઠની અંતસ્થ રચના કેટલીક વિશિષ્ટતાઓ દર્શાવે છે. વસંતકાષ્ઠ વિશેના વિધાનોનો સાચો સમૂહ ઓળખો.
\((a)\) તેને પૂર્વકાષ્ઠ પણ કહેવાય છે.
\((b)\) વસંત ઋતુમાં એધા સાંકડી વાહિનીઓવાળા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે.
\((c)\) તે રંગે આછું હોય છે.
\((d)\) વસંતકાષ્ઠ શરદકાષ્ઠ સાથે એકાંતરીય સમકેન્દ્રીય વલયો દર્શાવે છે જે વાર્ષિક વલયો બનાવે છે.
\((e)\) તેની ઘનતા ઓછી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium - ફળમાખીના દરેક કોષમાં \(8\) રંગસૂત્રો \((2n)\) હોય છે. સમવિભાજનના આંતરવસ્થામાં જો \(G_1\) તબક્કામાં રંગસૂત્ર સંખ્યા \(8\) હોય તો \(S-\)તબક્કા પછી રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ?NEET 2021 Medium