NEET · Physics · STD 11 - 3.2 motion in plane
બંદૂકમાંથી એક ગોળી \(280\,m s ^{-1}\) ની ઝડપે સમક્ષિતિજની ઉપર \(30^{\circ}\) ને ખૂણે છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =9.8\,m s ^{-2}, \sin 30^{\circ}=0.5\right)\)
- A \(3000\)
- B \(2800\)
- C \(2000\)
- D \(1000\)
Answer & Solution
Correct Answer
(D) \(1000\)
Step-by-step Solution
Detailed explanation
\(H _{\max }=\frac{ u ^2 \sin ^2 \theta}{2 g }\) \(=\frac{(280)^2\left(\sin 30^{\circ}\right)^2}{2(9.8)}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ \(100\,W\) વાપરે છે, જ્યારે તેને \(200\,V\) ના \(ac\) મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ \(........\,A\) હશેNEET 2022 Medium
- પરિમાણ \(\left[ MLT ^{-2} A ^{-2}\right]\) \(.........\)ને અનુરૂપ છે.NEET 2022 Medium
- જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન \(t\) મિનીટમાં \(90^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(80^{\circ} \mathrm{C}\) થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) જેટલું સમાન હોય ત્યારે \(80^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(60^{\circ} \mathrm{C}\) થાય તે માટે લાગતો સમય \(......\) છે.NEET 2021 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ \(A,\) તેનું કેપેસિટન્સ \(C\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(d\) છે.જેમાં \(K_1,K_2,K_3\) અને \(K_4\) ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ \( C\) મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક \( K=\) ________
NEET 2016 Medium - એક લોજીક પરિપથનો આઉટપુટ \(Y\) નીચે સત્યાર્થ સારણી (ટેબલ) અનુસાર મળે છે.
આઉટપુટ \(Y\) માટેનો સંબંધ. . . . . . . . થશે.\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) NEET 2024 Medium - \(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.NEET 2024 Medium
More PYQs from NEET
- સમાન લંબાઇ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ \(A_{1}\) અને બીજાનું ચોરસ આકારના આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}\) હોય તો \(\frac{A _{1}}{A _{2}}\) ની કિમત શોધોNEET 2020 Easy
- લેંથેનોઈડથી સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.NEET 2016 Medium
- નીચે આપેલ સમજૂતી - ચિત્રમાંના ત્રણ બૉક્સ, જારક શ્વસનના ત્રણ મુખ્ય જૈવસંશ્લેષિત માર્ગો દર્શાવે છે. તીર, પ્રક્રિયકો કે નીપજ દર્શાવે છે. તીર નંબર \(4, 8\) અને \(12\) બધાં -
NEET 2013 Medium - ચેતોપાગમ માં આવેલ ચેતાપ્રેષ દ્રવ્ય માટેના વિશિષ્ટ ગ્રાહિઓ __________ પર આવેલા હોય છે.NEET 2026 Medium
- લેક્ટિક એસિડના આથવણ દરમ્યાન ગ્લુકોઝમાંથી કેટલા પ્રમાણમાં શકાતી મુકત થાય છે?NEET 2022 Medium
- એક સબમરીન 100 atm ના નિરપેક્ષ દબાણને સહન કરવા માટે રચાયેલ છે. તે પાણીની સપાટી નીચે કેટલી ઊંડાઈ સુધી જઈ શકે છે?
(ધારો કે પાણીની ઘનતા \(=1000 kg m ^{-3}, 1 atm=1 \times 10^5 Pa\) અને ગુરુત્વાકર્ષી પ્રવેગ \(g=10 m / s ^2\) )NEET 2026 Medium