NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement
બળ \([F],\) પ્રવેગ \([A]\) અને સમય \([T]\) ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે છે. ઊર્જાનું પરિમાણ શોધો.
- A \([\mathrm{F}][\mathrm{A}][\mathrm{T}]\)
- B \([\mathrm{F}][\mathrm{A}]\left[\mathrm{T}^{2}\right]\)
- C \([F][\mathrm{A}]\left[\mathrm{T}^{-1}\right]\)
- D \([\mathrm{F}]\left[\mathrm{A}^{-1}\right][\mathrm{T}]\)
Answer & Solution
Correct Answer
(B) \([\mathrm{F}][\mathrm{A}]\left[\mathrm{T}^{2}\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{E} \propto \mathrm{F}^{\mathrm{a}} \mathrm{A}^{\mathrm{b}} \mathrm{T}^{\mathrm{c}}\) \(\left[\mathrm{M}^{1} \mathrm{~L}^{2} \mathrm{~T}^{2}\right] \propto\left[\mathrm{M}^{1} \mathrm{~L}^{1} \mathrm{~T}^{-2}\right]^{\mathrm{a}}\left[\mathrm{LT}^{-2}\right]^{\mathrm{b}}[\mathrm{T}]^{\mathrm{c}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(i\) પ્રવાહનું વહન કરતા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ભાગમાં વિભાજિત કરેલ છે. તે વર્તુળાકાર લૂપની ત્રિજ્યા \(R\) છે. તો કેન્દ્ર \(P\) આગળ કુલ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
NEET 2019 Medium - \(189\) દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ \(125\) અને \(64\) દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર \(......\)હશે.NEET 2022 Medium
- એક ભૌતિક રાશિ \(P\) એ ચાર અવલોકનો \(a, b, c\) અને \(d\) સાથે નીચે મુજબ સંબંધિત છે:
\(P=a^3 b^2 / c \sqrt{d}\)
\(a, b, c\) અને \(d\) ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે \(1 \%, 3 \%, 2 \%\) અને \(4 \%\) છે. તો, રાશિ \(P\) માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?NEET 2025 Easy - સૂચી \(- I\) ને સૂચી \(- II:\)સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોસૂચી\(-1\) (વિદ્યુતચુંબકીય તરંગો) સૂચી\(-2\) (તરંગલબાઈ) \((a)\) \(AM\) રેડીઓ તરંગો \((i)\) \(10^{-10}\,m\) \((b)\) Microwaves (સુક્ષ્મ તરંગો) \((ii)\) \(10^{2}\,m\) \((c)\) પારરકત વિકિરણો \((iii)\) \(10^{-2}\,m\) \((d)\) \(X-\)rays \((iv)\) \(10^{-4}\,m\) NEET 2022 Easy - નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ \(k\) દ્વારા ટર્મિનલ \(a\) અને \(b\) ને જોડેલ હોય ત્યારે \(\mathrm{C}_{1}\) કેપેસીટરને \( V\; volt \;emf \) ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ \(a\) અને \(b\) ને અલગ કરી ટર્મિનલ \(b\) અને \(c\) જોડવામાં આવે તો કેટલા \(\%\) ઉર્જાનો વ્યય થશે?
NEET 2019 Hard - \(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.NEET 2022 Easy
More PYQs from NEET
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2013 Medium
- આપેલ સમીકરણ \(E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?NEET 2013 Hard
- નીચેનામાંથી કયું ફૂગ માટે સાચું છે?NEET 2013 Medium
- પરિપથમાં દર્શાવ્યા મુજબ સરકતો સંપર્ક \(C\) પોટેન્શિયોમીટર તાર \(( AB )\) ના \(A\) થી લંબાઇના ચોથા ભાગ પર છે. જો તાર \(AB\) નો અવરોધ \(R _0\) હોય, તો પછી અવરોધ \(R\) વચ્ચેનો સ્થિતિમાનનો ઘટાડો \(( V )\) કેટલો હશે?
NEET 2022 Medium - એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow\) નીપજો માટે, \(A\)ની પ્રારંભિક સાંદ્રતા \(0.1\,M\) છે, જે \(5\) મિનિટો પછી \(0.001 \,M\) થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક \(min ^{-1}\)માં શોધો.NEET 2022 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડ્રો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) (અણુ) સૂચિ-\(II\). (બે કાર્બન પરમાણુ વચ્ચે બાંધોની સંખ્યા અને પ્રકારો) \(A\). ઇથેન \(I\). એક \(\sigma\)-બંધ અને બે \(\pi\)-બાંધો \(B\). ઇથિન \(II\). બે \(\pi\)-બાંધો \(C\). કર્બન અણુ, \(\mathrm{C}_2\) \(III\). એક \(\sigma\)-બંધ \(D\). ઇથઈન \(IV\). એક \(\sigma\)-બંધ અને એક \(\pi\)-બંધ NEET 2024 Medium