NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
બિંદુ \( ( 2,-2,-2 )\) ને અનુલક્ષીને બિંદુ \(( 2,0,-3 ) \) પર બળ \(\overrightarrow {\;F} = 4\hat i + 5\hat j - 6\hat k\) ની ચાકમાત્રા આપવામાં આવે છે.
- A \( - 8\hat i - 4\hat j - 7\hat k{\rm{\;\;\;}}\;\)
- B \( - 4\hat i - \hat j - 8\hat k{\rm{\;\;\;}}\)
- C \( - 7\hat i - 4\hat j - 8\hat k\)
- D \( - 7\hat i - 8\hat j - 4\hat k\)
Answer & Solution
Correct Answer
(C) \( - 7\hat i - 4\hat j - 8\hat k\)
Step-by-step Solution
Detailed explanation
Moment of the force is, \(\begin{array}{l}
\overrightarrow \tau = \left( {\overrightarrow r - \overrightarrow {{r_0}} } \right) \times \overrightarrow F \\
Here,\,\overrightarrow {{r_0}} = 2\hat i - 2\hat j - 2\hat k\\
and\,\,\overrightarrow r = 2\hat i + 0\hat j - 3\hat k\\
\therefore \,\overrightarrow r - \overrightarrow {{r_0}} = \left( {2\hat i + 0\hat j - 3\hat k} \right) - \left( {2\hat i - 2\hat j - 2\hat k} \right)\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, = 0\hat i + 2\hat j - \hat k\\
\therefore \,\,\,\overrightarrow \tau \, = \left| \begin{array}{l}
\hat i\,\,\,\,\,\,\hat j\,\,\,\,\,\,\,\,\hat k\\
0\,\,\,\,\,\,2\,\,\,\,\, - 1\\
4\,\,\,\,\,\,5\,\,\,\, - 6
\end{array} \right| = - 7\hat i - 4\hat j - 8\hat k
\end{array}\)

\overrightarrow \tau = \left( {\overrightarrow r - \overrightarrow {{r_0}} } \right) \times \overrightarrow F \\
Here,\,\overrightarrow {{r_0}} = 2\hat i - 2\hat j - 2\hat k\\
and\,\,\overrightarrow r = 2\hat i + 0\hat j - 3\hat k\\
\therefore \,\overrightarrow r - \overrightarrow {{r_0}} = \left( {2\hat i + 0\hat j - 3\hat k} \right) - \left( {2\hat i - 2\hat j - 2\hat k} \right)\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, = 0\hat i + 2\hat j - \hat k\\
\therefore \,\,\,\overrightarrow \tau \, = \left| \begin{array}{l}
\hat i\,\,\,\,\,\,\hat j\,\,\,\,\,\,\,\,\hat k\\
0\,\,\,\,\,\,2\,\,\,\,\, - 1\\
4\,\,\,\,\,\,5\,\,\,\, - 6
\end{array} \right| = - 7\hat i - 4\hat j - 8\hat k
\end{array}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિધુપ્રવાહ \(I\) .......\(A\) મળે
NEET 2020 Medium - એક બોલને ઉર્ધ્વદિશા સાથે \(60^{\circ}\) ના કોણો, \(10\,ms ^{-1}\) ના વેગથી ફેકવામાં (પ્રક્ષિપ્ત) કરવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ \(............... ms ^{-1}\) હશે.NEET 2022 Medium
- 1000 kg દળને 20 m ઉંચાઈ સુધી 10 s માં ઉંચકતી ક્રેનનો પાવર __________ છે :
\(\left(g=9.8 m / s ^2\right)\)NEET 2026 Easy - મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(2.0 \times 10^{10} Hz\) આવૃતિના અને \(48\,Vm ^{-1}\) કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર \(......\) હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ \(=3 \times 10^8\,m s ^{-1}\) )NEET 2023 Easy
- ધન \(x\)-અક્ષ પર, \(I\) પ્રવાહનું વહન કરતા તારની લંબાર \(L\) છે.તેને \(\vec{B}=(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}) T\) ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય \(..........IL\) છે.NEET 2023 Medium
- નીચેનામાંથી કયો વિકલ્પ x-અક્ષ પર દર્શાવેલ પ્રકાશના ગુણધર્મ સાથે પ્રકાશવિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર દર્શાવે છે?
NEET 2025 Medium
More PYQs from NEET
- બે અર્ધ કોષ પ્રક્રિયાઓ આપેલી છે. \(MnO _{4}^{-}+8 H ^{+}+5 e ^{-} \rightarrow Mn ^{2+}+4 H _{2} O\), \(E^{o} _{ Mn ^{2+} / MnO _{4}^{-}}=-1.510 \,V\) \(\frac{1}{2} O _{2}+2 H ^{+}+2 e ^{-} \rightarrow H _{2} O\), \(E _{ O _{2} / H _{2} O }^{o}=+1.223 \,V\) એસિડની હાજરીમાં પાણીમાંથી પરમેંગેનેટ આયન \(MnO _{4}^{-}\)એ \(O _{2}\) મુક્ત કરશે?NEET 2022 Medium
- એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા \(\rho\) અને \(n\rho ( n>1) \) છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ \(h\) છે. \(L\) લંબાઇ અને \( d\) ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ \(PL(P < 1)\) રહે છે, તો ઘનતા \(d\) કેટલી હશે?NEET 2016 Hard
- એક સમાંતર જોડાણ કે જે સમાન લંબાઈના, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સમાન દ્રવ્યના ચાર તારોનું બનેલું છે. તેની અસરકારક અવરોધ \(0.25\, \Omega\) છે. જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો અસરકારક અવરોધ કેટલો થશે ? (\(\Omega\) માં)NEET 2021 Easy
- નીચેનાં વિધાનો ધ્યાનમાં લો. \(A\). મૃતભક્ષીઓ અવખંડન કરે છે. \(B\). સેન્દ્ર કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા ફરીથી વિધટન પામે છે જેને ખનીજીકરણ કહे છે. \(C\). જલ દ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિનાં સ્તરોમાં નીચે ઊતરતા જાય છે અને ઉપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થાય છે એ પ્રક્રિયાને લીહિંગ કહેવાય છે. \(D\). મૃત અવશેષીય આહાર શૃંખલા સજીવોથી શરૂ થાય છે. \(E\). અળસિયા મૃત અવશેષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડી નાખે છે જે પ્રક્રિયાને કેટાબોલિઝમ અપપાચન કહેવાય છે. સાચા વિધાનો ક્યા છે તે નીચે પૈકી વિકલ્પોમાંથી પસંદ કરો :NEET 2023 Medium
- જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધીને (કારક) પસંદ કરો.NEET 2019 Medium
- એક્ટિનોઇડસની ઓક્સિડેશન અવસ્થાના મોટા વિરતારનું કારણ ..........NEET 2017 Medium