NEET · Physics · STD 11 - 13. oscillations
બિન-આવર્ત ગતિ કરતું વિધેય શોધો.
- A \(e^{-\omega t}\)
- B \(\sin \omega t\)
- C \(\sin \omega t+\cos \omega t\)
- D \(\sin (\omega t+\pi / 4)\)
Answer & Solution
Correct Answer
(A) \(e^{-\omega t}\)
Step-by-step Solution
Detailed explanation
\(e^{-\omega t}\) represents non-periodic motion.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ \(16\) સેકન્ડમાં \(1200\,rpm\) થી બદલાઈને \(3120 \,rpm\) થાય છે. \(rad / s ^{2}\) માં કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2022 Easy
- એક પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હાજર છે અને બતાવ્યા પ્રમાણે એક દળને \(A\) થી \(B\) જુદા-જુદા માર્ગો દ્વારા ખસેડવામાં આવે છે. જો \(W _1, W _2\) અને \(W _3\) માર્ગો પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય દર્શાવે, તો .....
NEET 2022 Easy - જ્યારે એક પોલરોઇડ શીટને બે ક્રોસ્ડ પોલરોઇડ્સની વચ્ચે, એક પોલરોઇડની ધ્રુવીકરણ અક્ષથી \(22.5^{\circ}\) ના ખૂણે મૂકવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે ?(જ્યાં \(I _0\) એ પ્રથમ પોલરોઇડમાંથી પસાર થયા પછીના ધ્રુવીકૃત પ્રકાશની તીવ્રતા છે):NEET 2025 Hard
- \(L\) લંબાઈના એક લાંબા તાર પર જ્યારે \(M\) દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ \((L + l)\) બને છે. લાંબા થયેલ આ તારમાં સંગ્રહ પામેલ સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા કેટલી હશે?NEET 2019 Easy
- યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે \(600\,nm\) તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં \(8\) શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને \(400\,nm\) કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા\(....\)હશે.NEET 2022 Medium
- કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, \(L\,\,m\) લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- આપેલી પ્રક્રિયા માટે \(\Delta H = 35.5\ kJ\ mol^{-1}\) અને \(\Delta S = 83.6\ J\ K^{-1} \ mol^{-1}\) છે. પ્રક્રિયા ક્યા તાપમાને સ્વયંભૂ થશે ? (\(\Delta H\) અને \(\Delta S\) તાપમાન સાથે બદલાતા નથી તેમ ધારો)NEET 2017 Medium
- શંકુ __________ માં જોવા મળે છે.NEET 2020 Medium
- કોષીય અંગિકાઓ અને તેમના સમાવિષ્ટો સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. અંત:પટલ તંત્રમાં ગોલ્ગી સંકુલ, અંત:કોષરસજાળ અને કણાભસૂત્રનો સમાવેશ થાય છે.
B. ખરબચડી અંત:કોષરસજાળ તેની સપાટી પર રીબોઝોમ્સ ધરાવે છે.
C. કણાભસૂત્ર અને રંજકકણો બંને વર્તુળાકાર DNA હોય છે.
D. કોષરસમાં હાજર સૂક્ષ્મનલિકાઓ, સૂસુક્ષ્મતંતુઓ અને મધ્યવર્તી તંતુઓના જાળાને કોષીય કંકાલ કહે છે.
E. કણાભસૂત્ર એ એક જ સ્તરથી આવરીત રચના છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર \(\mathrm{r}_{1}, \mathrm{r}_{2}\) અને \(\mathrm{r}_{3}\) અવરોધ ધરાવતા ત્રણ અવરોધોને જોડવામાં આવ્યા છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધોનાં પદમાં \(\frac{i_{3}}{i_{1}}\) પ્રવાહોનો ગુણોત્તર \(.....\) હશે.
NEET 2021 Easy - સમાન લંબાઈ \((L)\) અને સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના સમાન નમનકોણવાળી બે ઢળતી સપાટીઓ છે. તેમાંથી એક ખરબચડી છે અને બીજી સંપૂર્ણપણે લીસી છે. એક આપેલ પદાર્થને લીસી સપાટીની સરખામણીમાં ખરબચડી સપાટી પરથી નીચે સરકતા 2 ગણો સમય લાગે છે. પદાર્થ અને ખરબચડી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક \(\left(\mu_k\right)\) આશરે કેટલો હશે?NEET 2025 Hard
- નિર્બળ ઍસિડનો વિયોજન અચળાંક \(1 \times 10^{-4}\) છે. \(pH = 5\) સાથે બફર દ્રાવણ બનાવવા [ક્ષાર]\(/\)[એસિડ] નો ગુણોતર શું થશે?NEET 2013 Hard