NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
બહિર્ગોળ લેન્સનો પાવર \(10 \;D\) અને બંને સપાટીની વક્રતાત્રિજ્યા \(10 \;cm\). હોય તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
- A \(\frac{3}{2}\)
- B \(\frac{4}{3}\)
- C \(\frac{9}{8}\)
- D \(\frac{5}{3}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{3}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{f}=(\mu-1)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\) as \(P=\frac{1}{f(\text { in } m)}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\vec V\) વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો સદિશ ત્રિકોણ \(PQR\) વડે દર્શાવેલ છે. આ કણનો વેગ ....
NEET 2019 Medium - જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકિય અવરોધ ......NEET 2022 Easy
- ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium - ડોપ્લર અસરના લીધે, \(6000\;\mathring A \) તરંગલંબાઇ ઉત્પન્ન કરતાં એક તારા માટે તરંગલંબાઇમાં જોવા મળતી શિફ્ટ \(0.1\;\mathring A \) છે. આ તારાની ગતિનું અવમંદન .......\(km/sec\) હશે?NEET 2017 Medium
- \(h\) ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય \(t\) સાદા લોલકનાં આવર્તકાળ \(T\) ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર \(t =2 T\) મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ \(t'\) અને \(T'\) હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?NEET 2019 Medium
- એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ \(30 \) મિનિટ છે.તે પદાર્થનો \( 40 \%\) અને \(85 \%\) ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- \(\mathrm{N}_2=3.0 \times 10^{-3} \mathrm{M}, \mathrm{O}_2=4.2 \times 10^{-3} \mathrm{M}\) અને \(\mathrm{NO}=2.8 \times 10^{-3} \mathrm{M}\) ની સાંદ્રતા સાથે સંતુલન પર એક બંધ પાત્રમાં નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. . \(2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) જો બંધ પાત્રમાં \(0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}\) લેવામાં આવે તો, સંતુલન ૫૨ \(\mathrm{NO}_{(\mathrm{g})}\) નો વિયોજન અંશ \((\alpha)\) શું થશે?NEET 2024 Medium
- કેરી નું સાચું વૈજ્ઞાનિક નામ પસંદ કરો જેનું સૌપ્રથમ વર્ણન કેરોલસ લિનાયસ દ્વારા કરવામાં આવ્યું હતું:NEET 2019 Easy
- \(GnRH\) પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.NEET 2016 Medium
- દળ \(m\) ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે \(m\) દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે \(3\) સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ \(m\) માં \(1\; kg\) નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ \(5\; s\) થાય છે. \(m\) નું મૂલ્ય \(kg\) માં કેટલું હશે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન \(I\): મૃદુતક જીવંત છે પરંતુ સ્થૂલકોણક મૃત પેશી છે.
વિધાન \(II\) : અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?NEET 2013 Medium