ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 11. thermodynamics

બે વાયુઓ \(A\) અને \(B\) ને અનુક્રમે \(r_A\) અને \(r_B\) ત્રિજ્યાવાળા ગતિશીલ પિસ્ટન ધરાવતા અલગ સિલિન્ડરોમાં સમાન દબાણે ભરવામાં આવે છે. અચળ દબાણે બંને પ્રણાલીઓને ઉષ્માનો સમાન જથ્થો પ્રતિવર્તી રીતે આપતા, વાયુ \(A\) અને \(B\) ના પિસ્ટન અનુક્રમે 16 cm અને 9 cm જેટલા સ્થાનાંતરિત થાય છે. જો તેમની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર સમાન હોય, તો \(\frac{r_A}{r_B}\) ગુણોત્તર ....બરાબર છે

  1. A \(\frac{4}{3}\)
  2. B \(\frac{3}{4}\)
  3. C \(\frac{2}{\sqrt{3}}\)
  4. D \(\frac{\sqrt{3}}{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{3}{4}\)

Step-by-step Solution

Detailed explanation

પ્રશ્ન અનુસાર
દબાણ અચળ છે \(P_A=P_B\)
\(Q _{ A }= Q _{ B }\)
\(\Delta U _{ A }= U _{ B }\)
તેથી પ્રથમ નિયમ અનુસાર
\(Q =\Delta U + w \)
\( w _1= W _2 \)
\( P _1 \Delta V_1= P _2 \Delta V_2 \)
\( \left(\pi r _{ A }^2\right) x _{ B }=\left(\pi r _{ B }^2\right) x _{ A } \)
\( \frac{ r _{ A }}{ r _{ B }}=\sqrt{\frac{ x _{ B }}{ x _{ A }}}=\sqrt{\frac{9}{16}}=\frac{3}{4}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app