NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
બે સમાન કાર \(A\) અને \(B\) ની ગતિ ઊર્જા અનુક્રમે 100 J અને 225 J છે. બ્રેક લગાવતા, કાર A 1000 m પછી અટકે છે અને કાર B 1500 m પછી અટકે છે. જો કાર A અને B પર બ્રેક દ્વારા લાગુ પડેલા બળો અનુક્રમે \(F _{ A }\) અને \(F _{ B }\) હોય, તો ગુણોત્તર \(F _{ A } / F _{ B }\) ....છે :
- A \(\frac{3}{2}\)
- B \(\frac{2}{3}\)
- C \(\frac{1}{3}\)
- D \(\frac{1}{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{2}{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(\because \text {કાર્ય }=\Delta KE \)
\( \overrightarrow{ F } \cdot \overrightarrow{ S }=\Delta KE \)
\( \frac{(\Delta K E)_A}{(\Delta K E)_B}=\frac{- F _A S_A}{- F _{ B } S _{ B }} \)
\( \frac{-100}{-225}=\frac{- F _{ A }(1000)}{- F _{ B }(1500)} \)
\( \frac{ F _{ A }}{ F _{ B }}=\frac{2}{3}\)
\( \overrightarrow{ F } \cdot \overrightarrow{ S }=\Delta KE \)
\( \frac{(\Delta K E)_A}{(\Delta K E)_B}=\frac{- F _A S_A}{- F _{ B } S _{ B }} \)
\( \frac{-100}{-225}=\frac{- F _{ A }(1000)}{- F _{ B }(1500)} \)
\( \frac{ F _{ A }}{ F _{ B }}=\frac{2}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને \(d\) અંતરે અલગ રાખવામાં આવેલી છે. બે અલગ અલગ ડાઇઇલેક્ટ્રિક અચળાંક \(K_1\) અને \(K_2\) ધરાવતી અનુક્રમે \(\frac{3}{8} d\) અને \(\frac{d}{2}\) જાડાઈની બે સ્લેબ કેપેસિટરમાં દાખલ કરવામાં આવે છે. આને કારણે, કેપેસિટન્સ પ્લેટો વચ્ચે કંઈ ન હોય ત્યારે મળતા કેપેસિટન્સ કરતાં બે ગણું થઈ જાય છે.
જો \(K_1=1.25 K_2\) હોય, તો \(K_1\) નું મૂલ્ય ________ છે:NEET 2025 Medium - શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને એકમ ગણવામાં આવે છે. જો સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા પ્રકાશને 6 min 40 s સમય લાગતો હોય, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નવા એકમમાં કેટલું હશે?NEET 2026 Medium
- \(27^{\circ}\,C\) પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં \(400\,Hz\) સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ \(90^{\circ}\,C\) પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ \(...........\,Hz\) હશે.NEET 2022 Medium
- 0.5 kg દળનો એક દડો 40 m ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. દડો જમીન સાથે અથડાઈને 10 m ઊંચાઈ સુધી ઉપર આવે છે. જમીન સાથેની તેની અથડામણ દરમિયાન દડા પર લાગતો આઘાત ....છે (\((g =9.8 m / s ^2)\) લોNEET 2025 Medium
- એક પોટેન્શિયોમીટર પરિપથમાં \(1.5\, {V}\) નું \(EMF\) ધરાવતા કોષ દ્વારા તારની \(36\,{cm}\) અંતરે સમતોલન બિંદુ મળે છે.જો પ્રથમ કોષને બદલે \(2.5\, {V}\)નું \(EMF\) ધરાવતો બીજો કોષ બદલવામાં આવે તો તારની કઈ લંબાઈએ સંતુલન બિંદુ મળશે? (\(cm\)માં)NEET 2021 Medium
- આણ્વિક વ્યાસ \(d\) અને અંકઘનતા \(n\) ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને ........... વડે રજૂ કરી શકાય છેNEET 2020 Easy
More PYQs from NEET
- ઓક્સીજનના વહનના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો:NEET 2020 Easy
- ન્યુરોટ્રાન્સમિટર્સનું રિસેપ્ટર સ્થાન \(..........\) પર હાજર હોય છે.NEET 2017 Medium
- એક વિદ્યુતપરિપથમાં \(100\,\Omega\) અને \(200\,\Omega\) નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં \(100 \Omega\) ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે \(200 \Omega\) ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.NEET 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નીપજો \(A\) અને \(B\) અનુક્રમે શોધો. \( 3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \rightarrow 3 \mathrm{RCl}+\mathrm{A} \) \( \mathrm{ROH}+\mathrm{PCl}_5 \rightarrow \mathrm{RCl}+\mathrm{HCl}+\mathrm{B}\)NEET 2024 Medium
- એસિડિક \(KMnO_4\) ને ઝડપથી રંગવિહિન કરતા વાયુનું નામ આપો.NEET 2017 Medium
- 30 લિટર કદના એક ઓક્સિજન સિલિન્ડરમાં 18.20 મોલ ઓક્સિજન છે. સિલિન્ડરમાંથી થોડો ઓક્સિજન વાપરી લીધા પછી, \(27^{\circ} C\) તાપમાને તેનું ગેજ દબાણ ઘટીને 11 વાતાવરણીય દબાણ થાય છે. સિલિન્ડરમાંથી વાપરી લેવાયેલા ઓક્સિજનનું દળ લગભગ કેટલું હશે?
[આપેલ છે: \(R=\frac{100}{12} J mol ^{-1} K^{-1}\), અને \(O_2\) નું આણ્વીય દળ \(=32\), 1 વાતાવરણીય દબાણ \(=1.01 \times 10^5 N / m\)]NEET 2025 Medium