enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 10. Wave optics
બે-સ્લિટના પ્રયોગમાં જ્યારે \(400\; nm\) તરંગ લંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે \(1\; m\) દૂર મૂકેલ પડદા પર રચાતી પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ \(0.2^o\) જોવા મળી હતી. જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, તો આ પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ શું હશે? (પાણી માટે \(\mu =4/3\))
- A \(0.266\)
- B \(0.15\)
- C \(0.05\)
- D \(0.1\)
Answer & Solution
Correct Answer
(B) \(0.15\)
Step-by-step Solution
Detailed explanation
\(\theta^{\prime}=\theta / \mu\) \(\therefore \theta^{\prime}=\frac{0.2^{\circ}}{4 / 3}=0.15^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક નળાકારમાં \(249 \;kPa\) દબાણે અને \(27^{\circ} C\) તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. \(kg / m ^{3}\) છે \(\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)\)NEET 2020 Easy
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
- એક પૂર્ણતરંગ રેક્ટિફાયર પરિપથ બે \(p-n\) જંકશન ડાયોડ, સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર, સંધારક અને લોડ અવરોધ ધરાવે છે. આમાંથી ક્યો ઘટક રેક્ટિફાઈડ આઉટપુટમાંથી \(ac\) રીપલ દૂર કરે છે?NEET 2023 Easy
- સમાન જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતીઓ ની કોણીય ઝડપ \({\omega _1}\;\)અને\(\;{\omega _2}\)છે,આ બંને તકતીઓની અક્ષ એક કરી દેવામાં આવે,તો ઊર્જાનો વ્યયNEET 2017 Hard
- નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ \(k\) દ્વારા ટર્મિનલ \(a\) અને \(b\) ને જોડેલ હોય ત્યારે \(\mathrm{C}_{1}\) કેપેસીટરને \( V\; volt \;emf \) ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ \(a\) અને \(b\) ને અલગ કરી ટર્મિનલ \(b\) અને \(c\) જોડવામાં આવે તો કેટલા \(\%\) ઉર્જાનો વ્યય થશે?
NEET 2019 Hard - એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક \(\gamma \) છે, તેનું કદ \(V=\frac{b}{T}\) સંબંઘની રીતે બદલાય છે. જયાં \(b=\) અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં \(\Delta T\) વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
More PYQs from NEET
- સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) હૃદય (i) એરિથ્રોપોએટિન (b) મૂત્રપિંડ (ii) આલ્ડોસ્ટેરોન (c) જઠર-આંત્રીય માર્ગ (iii) એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર (d) એડ્રિનલ બાહ્યક (iv) સિક્રેટિન NEET 2025 Medium - નીચેનામાંથી કયું સંયોજન કોઈ પણ અપવાદ વિના સાચું છે?
વિકલ્પ લાક્ષણિકતાઓ વર્ગ \((a)\) ચૂસક અને ગોળાકાર મુખ; જડબાં ગેરહાજર, ભીંગડાં વગરનું અધિચર્મ; યુગ્મ ઉપાંગો. સાયક્લોસ્ટોમેટા \((b)\) શરીર પીંછાઓથી ઢંકાયેલું; ત્વચા ભેજવાળી અને ગ્રંથિમય, અગ્ર ઉપાંગો પાંખો બનાવે છે; હવાકોથળીઓ સાથેના ફેફસાં. એવિસ \((c)\) સ્તન ગ્રંથિ; શરીર પર વાળ; કર્ણપલ્લવ; ઉપાંગોની બે જોડ. મેમેલિયા \((d)\) વક્ષ બાજુએ મુખ; ઝાલર ઢાંકણ વગરની ઝાલરો; પ્લેકોઈડ ભીંગડાંવાળી ત્વચા; સતત મેરુદંડ. કોન્ડ્રિકથીસ NEET 2015 Medium - બૉગનવિલિયામાં, કંટકો _______ ના રૂપાંતરણો છે.NEET 2017 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A) લાયપેઝ (I) પેપ્ટાઇડ બંધ (B) ન્યુક્લિએઝ (II) એસ્ટર બંધ (C) પ્રોટીએઝ (III) ગ્લાયકોસિડિક બંધ (D) એમાયલેઝ (IV) ફોસ્ફોડાયએસ્ટર બંધ NEET 2024 Medium