ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 9.1 fluid mechanics

બે નાના સમાન દળના અને \(\rho_{1}\) અને \(\rho_{2}\left(\rho_{1}=8 \rho_{2}\right)\) ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા અનુક્રમે \(1\; mm\) અને \(2\; mm\) છે. તે બંનેને એક \(\eta\) શ્યાનતાગુણાંક વાળા અને \(0.1{\rho}_{2} \) ઘનતા ધરાવતા પ્રવાહીમાં (સ્થિર સ્થિતિમાંથી) પાડવામાં આવે, તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય?

  1. A \(\frac{79}{72}\)
  2. B \(\frac{19}{36}\)
  3. C \(\frac{39}{72}\)
  4. D \(\frac{79}{36}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{79}{36}\)

Step-by-step Solution

Detailed explanation

\(v_{T}=\frac{2 r^{2}(\sigma-\rho) g}{9 \eta}\) \(\frac{v_{1}}{v_{2}}=\left(\frac{r_{1}}{r_{2}}\right)^{2} \frac{\left(\sigma_{1}-\rho\right)}{\left(\sigma_{2}-\rho\right)}\)\(=\left(\frac{1}{2}\right)^{2}\left(\frac{8 \rho_{2}-0.1 \rho_{2}}{\rho_{2}-0.1 \rho_{2}}\right)\)\(=\frac{79}{36}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app