ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 9.1 fluid mechanics

બે કોપરના પાત્ર \(A\) અને \(B\) સમાન પાયાનું ક્ષેત્રફળ પરંતુ અલગ આકાર ધરાવે છે. એક ચોક્કસ સામાન્ય ઊંચાઈ સુધી પાણી ભરતા \(A\) દ્વારા રોકતું કદ \(B\) કરતાં બમણું મળે છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે?

  1. A પાત્ર \(A\) અને \(B\) ના તળિયા પર લાગતું દબાણ સમાન હોય.
  2. B પાત્ર \(A\) અને \(B\) ના તળિયા પર લાગતું દબાણ સમાન ના હોય.
  3. C બંને પાત્ર \(A\) અને \(B\) નું વજન સમાન હોય.
  4. D પાત્ર \(B\) નું વજન \(A\) કરતાં બમણું હોય.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) પાત્ર \(A\) અને \(B\) ના તળિયા પર લાગતું દબાણ સમાન હોય.

Step-by-step Solution

Detailed explanation

Pressure depends on height above base only which is same for two vessels.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app