NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
બે જુદા જુદા નાના વર્તુળાકાર તાંબાના ગૂંચળામાંથી 2 amp (એમ્પિયર) નો પ્રવાહ વહી રહ્યો છે, જેમની ત્રિજ્યાનો ગુણોત્તર \(1: 2\) છે. તેમની અનુક્રમે ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ________ હશે.
- A \(1:4\)
- B \(1:2\)
- C \(2:1\)
- D \(4:1\)
Answer & Solution
Correct Answer
(A) \(1:4\)
Step-by-step Solution
Detailed explanation
ચુંબકીય ચાકમાત્રા \(M = I ( A )\)
\(M=I\left(\pi r^2\right) \)
\( \frac{M_1}{M_2}=\frac{I \pi r_1^2}{I \pi r_2^2}=\left(\frac{r_1}{r_2}\right)^2=\left(\frac{1}{2}\right)^2 \)
\( \frac{M_1}{M_2}=\frac{1}{4}\)
\(M=I\left(\pi r^2\right) \)
\( \frac{M_1}{M_2}=\frac{I \pi r_1^2}{I \pi r_2^2}=\left(\frac{r_1}{r_2}\right)^2=\left(\frac{1}{2}\right)^2 \)
\( \frac{M_1}{M_2}=\frac{1}{4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા \(5\,mm\) ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ \(10\,cm-s ^{-1}\) છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા \(0.9\,kg\,m ^{-1}s ^{-1}\) હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?NEET 2022 Easy
- એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત સુંબકીય તરંગ માટે સાચો નથી તે. . . . .NEET 2024 Medium
- \(ac\) ઉદગમનો મહત્તમ \((peak)\) વોલ્ટેજ\(......\) ને બરાબર હોય.NEET 2022 Easy
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( R=2.5\; m\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર સમઘડી દિશામાં ગતિ કરતાં કોઇ કણનો કોઇ પણ સમયે કુલ પ્રવેગ \(a= 15\; m/s^2 \) થી આપવામાં આવે છે. આ કણની ઝડપ (\(m/s\) માં) કેટલી હશે?
NEET 2016 Medium - એક પાત્રમાં \(V_1=2\) લિટર અને \(V_2=3\) લિટર કદ ધરાવતી બે કક્ષાઓ છે, જે ઉષ્મા અવાહકથી બનેલા પડદા વડે અલગ પડેલી છે. આ કક્ષાઓમાં અનુક્રમે \(n_1=5\) અને \(n_2=4\) મોલ આદર્શ વાયુ \(p_1=1 atm\) અને \(p_2=2 atm\) દબાણે ભરેલો છે. જ્યારે પડદો દૂર કરવામાં આવે છે, ત્યારે મિશ્રણનું સંતુલન દબાણ કેટલું થશે?NEET 2025 Hard
- એક થર્મોડાયનેમિક તંત્ર \(a b c d a\) ચક્રીય પ્રકિયામાંથી પસાર થાય છે. વાયુ દ્વારા થવું \(b c\) દરમિયાન થતું કાર્ય . . . . . . છે.
NEET 2024 Medium
More PYQs from NEET
- જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium
- જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?NEET 2015 Medium
- વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?NEET 2017 Medium
- એમિનો એસિડ્સ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. તેઓ વિસ્થાપિત મિથેન છે.
B. સેરીન એક એરોમેટિક એમિનો એસિડ છે.
C. વેલિન એક તટસ્થ એમિનો એસિડ છે.
D. લાઇસિન એક એસિડિક એમિનો એસિડ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - સંગત જોડ પસંદ કરો. સાંધાનો પ્રકાર ઉદાહરણNEET 2014 Medium
- પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તેNEET 2024 Medium