ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 3. current electricity

બે હીટર \(A\) અને \(B\) ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે \(1~kW\) અને \(2~kW\) છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.

  1. A \(2: 9\)
  2. B \(1: 2\)
  3. C \(2: 3\)
  4. D \(1: 1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2: 9\)

Step-by-step Solution

Detailed explanation

Power Consumed \(=P=\frac{V^2}{R}\) \(\frac{P_A}{P_B}=\frac{R_B}{R_A}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app