ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 3.2 motion in plane

બે ગોળીને એક સાથે \(100 \;\mathrm{m}\) દૂર રહેલી \(200 \;\mathrm{m}\) ઊંચાઈના બિલ્ડીંગ પરથી એકબીજા સામે સમક્ષિતિજ રીતે સમાન વેગ \(25\; \mathrm{m} / \mathrm{s}\) થી છોડવામાં આવે છે. તો તે બંને ક્યારે અને ક્યાં અથડાશે? \(\left(g=10 \;\mathrm{m} / \mathrm{s}^{2}\right)\)

  1. A \(2\; s\) પછી \(180\; \mathrm{m}\) ઊંચાઈએ
  2. B \(2\; s\) પછી \(20\; \mathrm{m}\) ઊંચાઈએ
  3. C \(4\;s\) પછી \(120\; \mathrm{m}\) ઊંચાઈએ
  4. D તે અથડાશે નહીં 
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2\; s\) પછી \(180\; \mathrm{m}\) ઊંચાઈએ

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{t}=\frac{\mathrm{d}}{\mathrm{v}_{\mathrm{rel}}}=\frac{100}{50}=2\) \(\mathrm{s}_{\mathrm{y}}=-\frac{1}{2} \mathrm{gt}^{2}=-\frac{1}{2} \times 10 \times 4=-20\)
Same subject
Explore more questions on app