NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion
બે બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(3m\) અને \(m\) છે. તેઓ એક બીજા સાથે દળરહિત અને ખેંચાઇ નહીં તેવા તાર દ્વારા જોડાયેલા છે. આ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તાર કાપ્યા પછી તરત જ \(A\) અને \(B\) ના પ્રવેગ અનુક્રમે શું થશે?

- A \(g,g\)
- B \(\frac{g}{3},\frac{g}{3}\)
- C \(\;g,\frac{g}{3}\)
- D \(\;\frac{g}{3},g\)
Answer & Solution
Correct Answer
(D) \(\;\frac{g}{3},g\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(2.0 \times 10^{10} Hz\) આવૃતિના અને \(48\,Vm ^{-1}\) કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર \(......\) હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ \(=3 \times 10^8\,m s ^{-1}\) )NEET 2023 Easy
- બિન-આવર્ત ગતિ કરતું વિધેય શોધો.NEET 2022 Easy
- એક વ્યકિત એક ઇમારતના સૌથી નીચેના માળમાં બેઠા બેઠા જોવે છે કે તે ઇમારતની છત પરથી મૂકેલો દડો એ \(1.5 \;m ,\) ઊંચાઈ ધરાવતી બારીને \(0.1 \;s\) માં પસાર કરે તો તે બારીની ટોચ પર તેનો વેગ .................... \(m/s\) હોયNEET 2020 Medium
- પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(H\), શિરોલંબ ઘટક \(V\) અને ડીપ \(\delta\) વચ્ચેનો સંબંધ શું હશે? \(( B_{E}=\) કુલ ચુંબકીય ક્ષેત્ર)NEET 2019 Easy
- જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન \(327^{\circ}\,C\) તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન \(50\,\%\) કાર્યક્ષમતા ધરાવે છે.તો ઠારણા વ્યવસ્થાનું તાપમાન \(......\,^{\circ}\,C\).NEET 2023 Medium
- \(400\; ms^{-1}\) ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી \(10\;g \) દળની એક ગોળી, \(2\; kg \) દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે \(5\; m\) લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર \(10\;cm\) શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (\({ms} ^{-1}\) માં) કેટલી હશે?NEET 2016 Hard
More PYQs from NEET
- બ્રોન્સ્ટેડ એસિડ \(\mathrm{H}_{2} \mathrm{O}\) અને \(\mathrm{HF}\) માટે સંયુગ્મી બેઇઝ શોધો.NEET 2019 Medium
- એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ \(20\) મિનિટ છે. \(.....\)મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના \(\left(\frac{1}{16}\right)\) ભાગ સુધી ઘટશે.NEET 2023 Medium
- મંદ \(NaOH\)ની હાજરીમાં થતી બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન વચ્ચેની પ્રક્રિયા નીચેના તરીકે જાણીતી છે , જે ..........NEET 2020 Medium
- નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા \(......\) છે.
NEET 2023 Medium - યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - I (આયન) યાદી - II (કેટાયન વિશ્લેષણમાં સમૂહ ક્રમાંક) A. \(\text{Co} ^{2+}\) (I) સમૂહ - I B. \(\text{Mg} ^{2+}\) (II) સમૂહ - III C. \(\text{Pb} ^{2+}\) (III) સમૂહ - IV D. \(\text{Al} ^{3+}\) (IV) સમૂહ - VI NEET 2025 Medium - નીચે પૈકી ક્યું વિધાન જેલ ઈલેક્ટ્રોફીરેસીસ પદ્ધતિ સંદર્ભે સાચું નથી?NEET 2022 Medium