NEET · Physics · STD 11 - 7. gravitation
બે અવકાશયાત્રીઓ તેના અવકાશ મથકથી સંપર્ક છૂટી ગયા બાદ ગુરુત્વ મુકત અવકાશમાં તરી રહ્યા છે. તે બંને ....
- A એકબીજાથી દૂર જશે
- B સ્થિર રહશે
- C એકબીજાથી સમાન અંતરે તરતા રહશે
- D એકબીજા તરફ ગતિ કરશે.
Answer & Solution
Correct Answer
(D) એકબીજા તરફ ગતિ કરશે.
Step-by-step Solution
Detailed explanation
Since two astronauts are floating in gravitational free space. The only force acting on the two astronauts is the gravitational pull of their masses,\(F = \frac{{G{m_1}{m_2}}}{{{r^2}}},\) which is attractive in nature.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]NEET 2016 Hard
- ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ I સૂચિ II (A) યંગનો સ્થિતિસ્થાપકતા-અંક (I) \(\frac{\Delta d}{\Delta L}\left(\frac{L}{d}\right)\) (B) દબનીયતા (II) \(\frac{F L}{A(\Delta L)}\) (C) કદ સ્થિતિસ્થાપકતા ગુણાંક (III) \(-\frac{1}{\Delta P}\left(\frac{\Delta V}{V}\right)\) (D) પોઇસનનો ગુણોત્તર (IV) \(-P\left(\frac{V}{\Delta V}\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Hard - પૃથ્વીની સપાટી પરથી \(m\) દ્રવ્યમાનને \(h\) ઉચાઈ, કે જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે, પર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ \(c\) હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે. \(A\). ફોટોનની ઊર્જા \(E=h v\) છે. \(B\). ફોટોનનો વેગ \(c\) છે. \(C\). ફોટોનનું વેગમાન \(p=\frac{h v}{c}\) છે. \(D\). ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. \(E\). ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- નીચેના આલેખમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. આપેલ સ્તંભને મેળવો.
સ્તંભ - \(1\) સ્તંભ - \(2\) \(P\)< પ્રક્રિયા - \(I\) \(A\) : સ્મોષ્મિ \(Q\) પ્રક્રિયા - \(II\) \(B\) : સમદાબ \(R\) પ્રક્રિયા - \(III\) \(C\) : સમકદ \(S\)< પ્રક્રિયા - \(IV\) \(D\) : સમતાપી
NEET 2017 Medium
More PYQs from NEET
- ક્યું સંકીર્ણ સંયોજન સૌથી વધુ સ્થિર છે?NEET 2023 Medium
- જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2014 Medium
- સમાવિષ્ટ રચનાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.83\, BM\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક : \(Ti = 22,\,Cr = 24,\) \( Mn = 25,\,Ni = 28\))NEET 2014 Medium
- હરિતકણમાં હાજર \(DNA\) છે:NEET 2024 Medium
- એક અવરોધ માટે વર્ણ સંકેત નીચે આપેલ છે : આ અવરોધનું મુલ્ય અને સહ્યતા (tolerance) અનુક્રમે ........... છે
NEET 2020 Medium