NEET · Physics · STD 12 - 3. current electricity
અવરોધના વ્યસ્તને શું કહેવાય?
- A રીએકટન્સ
- B મોબિલિટી
- C વાહકતા
- D કન્ડકટન્સ
Answer & Solution
Correct Answer
(D) કન્ડકટન્સ
Step-by-step Solution
Detailed explanation
Conductance \(=\frac{1}{\text { Resistance }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- \(0.001 \) \(cm\) લઘુતમ માપશકિતના એક સ્ક્રૂગેજની મદદથી કોઇ એક વિદ્યાર્થી સ્ટીલના નાના દડા (છરા) નો વ્યાસ માપે છે.મુખ્ય સ્કેલનું વાંચન \(5mm \) છે અને વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભકાંપાથી \(25\) કાંપા ઉપર છે.જો આ સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ \(-0.004\) \(cm\) છે,તો દડા (છરા) નો સાચો વ્યાસ છે.NEET 2018 Medium
- સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
સ્તંભ \(- I\) સ્તંભ \(- II\) \((A)\) વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((P)\) \(\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}\) \((B)\) આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ \((Q)\) \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\) \((C)\) અણુની સરેરાશ ગતિઊ \((R)\) \(\frac{5}{2} \mathrm{RT}\) \((D)\) \(1\) મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા \((S)\) \(\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}\) NEET 2021 Medium - પ્રકાશ હવામાં \(t_1\) સમયમાં \(x\) અંતર અને \(t_2\) સમયમાં કોઈ માધ્યમમાં \(10 x\) અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?NEET 2023 Medium
- એક સ્થિર ટ્રકની અંદર એક ગોળાને દોરી વડે બાંધીને લટકાવેલ છે. ટ્રક અચાનક જમણી બાજુ \(a\) પ્રવેગથી ગતિ કરે છે, તો ગોળાની નવી સ્થિતિ શું થશે?NEET 2019 Medium
- આપેલ લોજીક પરિપથ માટે સત્યાર્થી સારણી (ટ્રુથ ટેબલ)\(.......\) છે.
NEET 2022 Medium
More PYQs from NEET
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. પ્રોજેસ્ટાસર્ટ I. સ્ત્રીઓ દ્વારા વાપરવામાં આવતો
રબરનો બનેલ અંતરાયB. મલ્ટિલોડ 375 II. મુખ ગર્ભનિરોધક C. આંતરપટલ III. અંતઃસ્ત્રાવ મુકત કરતી IUD D. સહેલી IV. તાંબુ મુકત કરતી IUD NEET 2026 Hard - મીટર બ્રિજ પ્રયોગમાં (આકૃતિ જુઓ), કોષ, \(E\), અને ગૅલ્વેનોમીટર, \(G\), ના સ્થાન અદલાબદલી કરવામાં આવે છે. ગૅલ્વેનોમીટરમાં આપણે શું અવલોકન કરીશું :
NEET 2026 Medium - \(100\) સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી \(9.6487 \mathrm{~A}\) પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો. [Cuનું મોલર દળ : \(63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}\) આપેલ છે.]NEET 2024 Medium
- \(I=\sqrt{2}\,A\) પ્રવાહધારીત \(100\,cm\) ત્રિજ્યાના વર્તુળાકાર લૂપની અક્ષ પર લૂપના કેન્દ્રથી \(1\,m\) દૂરના બિંદુ પર ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?NEET 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપ્પી વધે છે? \(A\). પ્રવાહીનું બાષ્પમાં બાષ્પીભવન થાય છે. \(B\). સ્ફટિકમય ધનનું તાપમાન \(130 \mathrm{~K}\) માંથી \(0 \mathrm{~K}\) નીચું (ધટાડવામાં આવે છે) લઈ જવામાં આવે છે. \(C\). \(2 \mathrm{NaHCO}_{3(\mathrm{~s})} \rightarrow \mathrm{Na}_2 \mathrm{CO}_{3(\mathrm{~s})}+\mathrm{CO}_{2(\mathrm{~g})}+\mathrm{H}_2 \mathrm{O}_{(\mathrm{g})}\) \(D\). \(\mathrm{Cl}_{2(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{Cl}_{(\mathrm{g})}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો.NEET 2024 Medium
- આકૃતિમાં દર્શાવેલ પેશીને ઓળખો અને તેની લાક્ષણિકતાઓ તથા તેના સ્થાન સાથે મેળવો.
NEET 2013 Medium