NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
અવરોધના ઋણ તાપમાન ગુણાંક ધરાવતા હોય તેવા 'ઘન પદાર્થો' ............. છે
- A અવાહકો અને અર્ધવાહકો
- B ધાતુઓ
- C ફક્ત અવાહકો
- D ફક્ત અર્ધવાહકો
Answer & Solution
Correct Answer
(A) અવાહકો અને અર્ધવાહકો
Step-by-step Solution
Detailed explanation
The negative temperature coefficient of the resistance is only present in the insulators or the semiconductors. In these, the resistance decreases with increase in temperature.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.NEET 2022 Easy
- \(E \;e.m.f.\) ની અને \(R \) આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય \( R\) છે, તેવા \(n\) સરળ અવરાધો શ્રેણીમાં જોડેલ છે. બેટરીથી લીધેલો પ્રવાહ \(I \) છે. હવે આ \(n\) અવરોધોને આ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે છે. ત્યારે બેટરીથી લીધેલો પ્રવાહ \(10I \) હોય છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે?NEET 2018 Medium
- પરિમાણ \(\left[ MLT ^{-2} A ^{-2}\right]\) \(.........\)ને અનુરૂપ છે.NEET 2022 Medium
- એક પાત્રમાં \(V_1=2\) લિટર અને \(V_2=3\) લિટર કદ ધરાવતી બે કક્ષાઓ છે, જે ઉષ્મા અવાહકથી બનેલા પડદા વડે અલગ પડેલી છે. આ કક્ષાઓમાં અનુક્રમે \(n_1=5\) અને \(n_2=4\) મોલ આદર્શ વાયુ \(p_1=1 atm\) અને \(p_2=2 atm\) દબાણે ભરેલો છે. જ્યારે પડદો દૂર કરવામાં આવે છે, ત્યારે મિશ્રણનું સંતુલન દબાણ કેટલું થશે?NEET 2025 Hard
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
- એક પ્રકાશકિરણ \(\sqrt{3}\) જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર \(60^o\) ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ \( ........^o\) થશે.NEET 2022 Medium
More PYQs from NEET
- ઈથેનની અણુકોણાત્મકતાના સંદર્ભમાં સાચું વિધાન શોધો.NEET 2017 Easy
- અનુમાનિત પ્રક્રિયા \(X_2 + Y_2 \rightarrow 2XY,\) ની ક્રિયાવિધિ નીચે આપેલી છે. \((i)\,\, X_2 \rightarrow X + X\) \((\)ઝડપી\()\) \((ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y\) \((\)ધીમી\()\) \((iii)\,\,X+ Y \rightarrow XY\) \((\)ઝડપી\()\) તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.NEET 2017 Hard
- નીચે પૈકીની કઈ રચના કે વિસ્તાર તેના કાર્ય સાથે ખોટી રીતે જોડીમાં મૂકેલ છે?NEET 2018 Medium
- કોઈ એક \(p-\) પ્રકારના અર્ધવાહક માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Medium
- વાગોળનારા પ્રાણીઓના છાણમાંથી બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર આદિ આદિકોષકેન્દ્રીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?NEET 2016 Medium
- જાતીય સંક્રમિત રોગો કૉલમ - \(I\) ને તેમના રોગ વાહક કૉલમ - \(II\) સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((A)\) ગોનોરીયા \((i)\) \(HIV\) \((B)\) સિફિલિસ \((ii)\) નેસેરીઆ \((C)\) જનનાંગીય હર્પિસ \((iii)\) ટ્રેપોનેમા \((D)\) \(AIDS\) \((iv)\) હ્યુમન પેપીલોમા વાઇરસ NEET 2017 Medium