NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
અર્ધ-તરંગ રેકટીફાયરમાં,જો ઈનપુટ (આદાન)આવૃત્તિ \(60\,Hz\) હોય, તો આઉટપુટ આવૃત્તિ \(\dots\dots\dots\,Hz\) હશે.
- A \(30\)
- B \(60\)
- C \(120\)
- D શૂન્ય
Answer & Solution
Correct Answer
(B) \(60\)
Step-by-step Solution
Detailed explanation
In half wave rectification \(f_{\text {in }}=f_{\text {out }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2000\,kg\) (લિફ્ટ+વ્યક્તિઓ)જેટલો મહત્તમ ભાર ધરાવતી એક ઈલેક્ટ્રિક લિફટ \(1.5\,ms ^{-1}\) જેટલી અચળ ઝડપ સાથે ઉપર તરફ ગતિ કરે છે. ગતિની વિરૂદ્ઘ દિશામાં લાગતું ઘર્ષણબળ \(3000N\) છે. મોટર દ્વારા લિફ્ટ વોટમાં અપાતો લધુત્તમ પાવર હશે. \(\left(g=10\,ms ^{-2}\right)\) :NEET 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - \(5.0 \,H\) ના ઈન્ડક્ટર,\(80\, \mu \mathrm{F}\) નો સંધારક અને \(40\, \Omega\) અવરોધ ધરાવતા એક શ્રેણી \(LCR\) પરિપથને \(230\, V\)ના બદલાતી આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓ એ પરિપથને ઉદ્દગમ દ્વારા રૂપાંતરીત થતો પાવર (કાર્યત્વરા), અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરીત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ \(......\) હોઈ શકે છે.NEET 2021 Hard
- \(0.3\,kg\,m/s\) રેખીય વેગમાન ધરાવતા રેખીય ગતિ કરતાં \(5\,g\) દળના પદાર્થે \(5\,s\) માં કાપેલ અંતર \(..........\,m\) હશે.NEET 2022 Medium
- એક પાતળા ગોલીય કવચને કોઈક ઉદૂગમથી વિધુતભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુઓ \(C\) અને \(P\) વચ્યે સ્થિતિમાનનો તફાવત ( \(V\) માં). . . . . . . . છે.(\(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\) \(SI\) units)
NEET 2024 Medium - નીચેનામાંથી કોના માટે બોહર મોડેલ માન્ય નથી ?NEET 2020 Easy
More PYQs from NEET
- \(10\,m\) ની લંબાઈના અને \(\left(10^{-2} / \sqrt{\pi}\right)\,m\) જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો વિદ્યુતકીય અવરોધ \(10\,\Omega\) છે. \(10( V / m )\) ની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા માટે તારમાં પ્રવાહ ઘનતા \(....\)હશે.NEET 2022 Medium
- જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,\(STP\)એ રહેલ \(4.5\,Kg\)પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ \(.......m ^{3}\) હશે.NEET 2022 Easy
- રિબોઝોમલ RNA નું જૈવસંશ્લેષણ ક્યાં થાય છે?NEET 2020 Easy
- સરળ આવર્ત ગતિ કરતાં કણે એક આવર્તકાળ દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે? (\(A=\)કંપવિસ્તાર)NEET 2019 Easy
- \(C_6H_5CH =CHCH_3\) ની \(HBr\) સાથેની પ્રક્રિયા .... ઉત્પન્ન કરે છે.NEET 2015 Hard
- નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?NEET 2018 Hard