NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
અનુક્રમે \(10\,kg\) અને \(20\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને \(10\,m\) લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. \(10\,kg\) દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર\(.....\)
- A \(\frac{20}{3}\,m\)
- B \(10\,m\)
- C \(5\,m\)
- D \(\frac{10}{3}\,m\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{20}{3}\,m\)
Step-by-step Solution
Detailed explanation
\(X _{ CM }=\frac{20 \times 10}{20+10}=\frac{20}{3} m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં, તેના ઇલેક્ટ્રોનની ઊર્જા −3.4 eV છે. આ કિસ્સામાં, ઇલેક્ટ્રોનનું હાઇડ્રોજન ન્યુક્લિયસથી ત્રિજ્યાત્મક અંતર આશરે કેટલું હશે:
(લ્યો: \(1 eV =1.6 \times 10^{-19} J, e=1.6 \times 10^{-19} C\) અને \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 N m ^2 / C ^2\) )NEET 2026 Medium - નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. વાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
B. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર તેની પૃષ્ઠભાર ઘનતા પર આધાર રાખતું નથી.
C. ભારિત વાહકના અંદરના ભાગમાં સ્થિત પરિસ્થિતિમાં વધારાનો ભાર હોઈ શકે નહીં.
D. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર પ્રત્યેક બિંદુએ પૃષ્ઠને લંબ હોવું જોઈએ.
E. ભારિત વાહકની અંદરના ભાગમાં દરેક સ્થાને સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - એક ટાવરની ટોચ પરથી એક દડાને \(20\; m / s\) ના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે થોડાક સમય બાદ તે ભોય તળિયાને \(80\, m / s\) ના વેગથી અથડાય છે આ ટાવરની ઊંચાઈ .............. \(m\) છે \(\left( g =10\, m / s ^{2}\right)\)NEET 2020 Easy
- સમાન વિદ્યુતઘનતા \(\sigma \) ધરાવતા એક વીજભારીત સમાંતર પ્લેટ્સ કેપેસિટરની અંદર એક ઇલેકટ્રોન સીધો ગતિ કરે છે,પ્લેટ્સ વચ્ચેની જગ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ \(B \) તીવ્રતાનું સમાન ચુંબકીયક્ષેત્રથી ભરવામાં આવેલ છે.ગુરુત્વાકર્ષણની અસર અવગણતા, કેપેસિટરમાં આ ઇલેકટ્રોનની સુરેખ પંથ પર ગતિનો સમય કેટલો હશે?
NEET 2017 Medium - આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium
More PYQs from NEET
- \(4.2\,eV\) ઊર્જા ધરાવતા પ્રકાશના કિરણો \(2.2\,eV\) વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. સપાટીનો સ્ટોપિંગ પોટેન્શિયલ \(.........\,V\) હશે.NEET 2022 Easy
- નીચે આપેલા પૈકી કયો એક \(S _{ N }\, 1\) પ્રક્રિયાવિધીમાં ઝડપથી પસાર થશે?NEET 2017 Medium
- સંશોધકોના એક જૂથે માછલી જેવા કેટલાક પ્રાણીઓ મેળવ્યા અને તપાસ કરતાં નીચેના લક્ષણો જોવા મળ્યા:
A. અંતઃકંકાલ કાસ્થિનું બનેલું હતું.
B. બાહ્ય પરોપજીવી, કારણ કે તેઓ તેમના વર્તુળાકાર ચૂષક મુખ વડે માછલીની ત્વચા પર ચોંટેલા જોવા મળ્યા.
C. યુગ્મ મીનપક્ષો અને ભીંગડા ગેરહાજર હતા, પરંતુ 7 જોડ ઝાલર ફાટો હાજર હતી.
નીચેનામાંથી કઈ પ્રાણી પ્રજાતિ આ લક્ષણો સાથે શ્રેષ્ઠ રીતે બંધ બેસતી હોવાનું તેમને લાગ્યું?NEET 2026 Easy - જો પ્રિઝમકોણ \(60^{\circ}\) અને લઘુત્તમ વિચલન કોણ \(40^{\circ}\) હોય, તો વક્રીભવનકોણ કેટલા .....\(^o\) થશે?NEET 2017 Easy
- બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.NEET 2024 Medium
- નીચેની પ્રજાતિઓને તેમના સંબંધિત સમુદાય સાથે જોડો
સાચો વિકલ્પ પસંદ કરોપ્રજાતિ સમુદાય (a) ઓફિશ્યુરા (i) મૃદુકાય (b) ફાયસેલિયા (ii) પૃથુકૃમિ (c) પિંકટાડા (iii) શૂળત્વચી (d) પ્લેનેરિયા (iv) કોષ્ઠાંત્રિ NEET 2019 Medium