NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
અનંત લાંબા, સીધા પ્રવાહધારીત વાહકને કારણે બનતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો આકાર કેવો હોય?
- A સીધી રેખા
- B વર્તુળાકાર
- C અતિવલય
- D સમતલ
Answer & Solution
Correct Answer
(B) વર્તુળાકાર
Step-by-step Solution
Detailed explanation
Straight current carring wire produces circular magnetic field.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(L\) લંબાઇ અને \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન \(M\) લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને \(L_{1}\) થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છેNEET 2020 Easy
- નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે? \((a)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય. \((b)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય. \((c)\) બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે \((d)\) યાંત્રિક લાભનું મૂલ્ય એક \(1\) કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.NEET 2017 Medium
- જો હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેકટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, તો \(\lambda\) તરંગલંબાઇના ફોટોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઇલેકટ્રોન ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે, તો ઉત્સર્જિત ફોટોનને અનુરૂપ તરંગલંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
- અર્ધ-તરંગ રેકટીફાયરમાં,જો ઈનપુટ (આદાન)આવૃત્તિ \(60\,Hz\) હોય, તો આઉટપુટ આવૃત્તિ \(\dots\dots\dots\,Hz\) હશે.NEET 2022 Easy
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ \(P\) આગબ \(30^{\circ}\) ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) \(B C\) મે સમાંતર ગતિ કરે છે અને \(A C\) બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
NEET 2024 Medium - \(E \;e.m.f.\) ની અને \(R \) આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય \( R\) છે, તેવા \(n\) સરળ અવરાધો શ્રેણીમાં જોડેલ છે. બેટરીથી લીધેલો પ્રવાહ \(I \) છે. હવે આ \(n\) અવરોધોને આ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે છે. ત્યારે બેટરીથી લીધેલો પ્રવાહ \(10I \) હોય છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે?NEET 2018 Medium
More PYQs from NEET
- પ્રકાંડના આધારભાગમાંથી ઉદ્ભવતા મૂળ ____ છે.NEET 2020 Easy
- કઈ પદ્ધતિ કે જેના દ્વારા એનિલિન તૈયાર કરી શકાતી નથીNEET 2015 Medium
- બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા \(\rho \) છે. જ્યારે વધારાનું દબાણ \(P\) આપવામાં આવે ત્યારે તેની ધનતા \(\rho '\) થાય છે. જો તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(B\) છે, તો \(\frac{{\rho '}}{\rho }\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- સમવિભાજનનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :NEET 2022 Easy
- નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે ?NEET 2021 Medium