ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 1. Electric charges and fields

અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર \(2.4 \times 10^{39}\) છે. સમપ્રમાણ અચળાંક \(K=\frac{1}{4 \pi \varepsilon_0}\) અને ગુરુત્વાકર્ષણ અચળાંક \(G\) નો ગુણોત્તર લગભગ કેટલો હશે? (આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\; C\), ઇલેક્ટ્રોનનું દળ \(=9.11 \times 10^{-31}\; kg\), પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\,kg\))

  1. A \(10^{20}\)
  2. B \(10^{30}\)
  3. C \(10^{40}\)
  4. D \(10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(10^{20}\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ F _e}{ F _{ G }}=\frac{\frac{ Kq _1 q _2}{ r ^2}}{\frac{ Gm _1 m _2}{ r ^2}}\) \(2.4 \times 10^{39}=\frac{ K }{ G } \times \frac{\left(1.6 \times 10^{-19}\right)^2}{\left(9.11 \times 10^{-31} \times 1.67 \times 10^{-27}\right)}\)
Same subject
Explore more questions on app