NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
અહીં દર્શાવેલ આકૃતિમાં લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી છે? (બધા જ સ્તરો પાતળા ધારો)

- A \(-50\)
- B \(40\)
- C \(-40\)
- D \(-100\)
Answer & Solution
Correct Answer
(D) \(-100\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Use } \frac{1}{f}=[\mu-1]\left[\frac{1}{R_1}-\frac{1}{R_2}\right]\) \(\frac{1}{f_1}=[1.6-1]\left[\frac{1}{\infty}-\frac{1}{20}\right]=\frac{-3}{100}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(P-N \) જંકશન ડાયોડમાં, ગરમ કરતાં થતાં ફેરફાર ...NEET 2018 Easy
- પ્રતિ ન્યુકિલયર વિખંડન ઉત્સજીર્ત ઊર્જા \(200 \;MeV\) છે.જો \(10^{20 }\) વિખંડન પ્રતિ સેકન્ડ થતા હોય,તો ઉત્પન્ન થતા પાવરનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
- \(3.57 \times 10^{-2} \,T \) ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેકટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જો \(\frac{e}{m}\) નું મૂલ્ય \(1.76 \times 10^{11}\, C/kg \) હોય, તો ઇલેકટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી હશે?NEET 2016 Medium
- હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાના એક ઇલેકટ્રોનની ગતિઊર્જા અને કુલઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?NEET 2018 Medium
- એક ફ્લાયવ્હીલની કોણીય ઝડપ 10 s માં 600 rpm થી 1200 rpm સુધી વધારવામાં આવે છે. આ સમય દરમિયાન ફ્લાયવ્હીલ દ્વારા પૂર્ણ થયેલા ભ્રમણની સંખ્યા છે :NEET 2026 Medium
- ત્રણ દબાણ \(P_1, P_2\) અને \(P_3\) એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો \(T-V\) વક્ર (જ્યાં \(T\) એ તાપમાન અને \(V\) એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેનાને જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :\((a)-(b)-(c)-(d)\)(a) ઉત્પ્રેરકીય પ્રવૃત્તિનો અવરોધક (i) રિસીન (b) પેપ્ટાઇડ બંધ ધરાવે છે (ii) મેલોનેટ (c) ફૂગમાં કોષદિવાલનું દ્રવ્ય (iii) કાઈટિન (d) દ્વિતીયક ચયાપચયક (iv) કોલેજન NEET 2020 Medium - \(mRNA\) માંથી પ્રોટીનનાં ભાષાંતરની પ્રક્રિયા તરત ચાલુ થાય છે જયારે :NEET 2022 Medium
- ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી?NEET 2023 Medium
- હાઈડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી મળતી ઊર્જાનુ સીધુ જ વિધુતઊર્જામાં રૂપાંતર કરતુ સાધન .........છે.NEET 2015 Easy