NEET · Physics · STD 12 -7. Alternating current
\(ac\) ઉદગમનો મહત્તમ \((peak)\) વોલ્ટેજ\(......\) ને બરાબર હોય.
- A \(ac\) ઉદગમના \(rms\) મુલ્ય
- B \(ac\) ઉદગમના \(rms\) મુલ્યના \(\sqrt{2}\) ગણા
- C \(ac\) ઉદગમના \(rms\) મુલ્યના \(\sqrt\frac{1}{2}\) ગણા
- D પરિપથને લગાવેલ વોલ્ટેજ
Answer & Solution
Correct Answer
(B) \(ac\) ઉદગમના \(rms\) મુલ્યના \(\sqrt{2}\) ગણા
Step-by-step Solution
Detailed explanation
Peak voltage is \(\sqrt{2}\) times rms voltages in ac.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જેનું કાર્યવિધેય 6.6 eV હોય તેવી ધાતુ માટે, આપાત વિકિરણની નીચેનામાંથી કઈ તરંગલંબાઈઓ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવતી નથી? (પ્લાન્ક અચળાંકને \(6.6 \times 10^{-34} Js\) લો)NEET 2026 Medium
- હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસીટરનો કેપેસીટન્સ \(6\, \mu F\). છે એક ડાયઈલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા આ કેપેસીટન્સ \(30\, \mu F\) થાય છે આ માધ્યમની પરમિટિવિટી .......... \(C ^{2} N ^{-1} m ^{-2}\) થાય \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\right)\)NEET 2020 Easy
- શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ \(20 \;m/s\) છે. નદીના પાણીની ઝડપ \(10\; m/s\) છે અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઉભો છે અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે, તો ઉત્તરની સાપેક્ષે પશ્ચિમે તેને ક્યા ખૂણે તરવું જોઈએ?NEET 2019 Medium
- પ્લેટિનમ તારનો \(0^{\circ}\,C\) તાપમાને અવરોધ \(2\,\Omega\) અને \(80^{\circ}\,C\) પર \(6.8\,\Omega\) છે. તારના અવરોધનો તાપમાન ગુણાંક \(.........\) છે.NEET 2023 Medium
- નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ \(k\) દ્વારા ટર્મિનલ \(a\) અને \(b\) ને જોડેલ હોય ત્યારે \(\mathrm{C}_{1}\) કેપેસીટરને \( V\; volt \;emf \) ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ \(a\) અને \(b\) ને અલગ કરી ટર્મિનલ \(b\) અને \(c\) જોડવામાં આવે તો કેટલા \(\%\) ઉર્જાનો વ્યય થશે?
NEET 2019 Hard - \(0.5 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) યંગનો મોડ્યુલસ, \(10^{-5}{ }^{\circ} \mathrm{C}^{-1}\) જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક, લંબાઈ \(1 \mathrm{~m}\) અને આડછેદનું ક્ષેત્રફળ \(10^{-3} ~m^2\) હોય તેવા એક ધાત્વિય સળિયાને \(0^{\circ} \mathrm{C}\) થી \(100^{\circ} C\) તાપમાને તે વિસ્તરણ પામે નહિ કે વળે નહીં તે રીતે ગરમ કરવામાં આવે છે. તેમાં ઉત્પન્ન દાબીય બળ. . . . . . . હશે.NEET 2024 Medium
More PYQs from NEET
- જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે છે ત્યારે 5 ભિન્ન વ્યક્તિઓ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે છે. (g = 9.8 \(m s^{-2}\))
A. વ્યક્તિ A નો પ્રતિક્રિયા સમય 0.20 s છે.
B. વ્યક્તિ B નો પ્રતિક્રિયા સમય 0.22 s છે.
C. વ્યક્તિ C નો પ્રતિક્રિયા સમય 0.18 s છે.
D. વ્યક્તિ D નો પ્રતિક્રિયા સમય 0.19 s છે.
E. વ્યક્તિ E નો પ્રતિક્રિયા સમય 0.21 s છે.
પ્રત્યેક વ્યક્તિ માટે માપપટ્ટીએ કાપેલા અંતર માટેનો સાચો ક્રમ કયો છે?NEET 2026 Hard - રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝીઝ વડે ઉત્પન્ન થતા \(DNA\) ના ટુકડાઓને જેનાથી છૂટા પાડી શકાય -NEET 2013 Medium
- સ્તંભ\(-I\) માં ઝેનોન સંયોજનોને સ્તંભ\(-II\) માં તેના બંધારણો સાથે જોડો અને સાચો કોડ (સંકેત) નકકી કરો.
કોડ : \((a) \quad (b)\quad (c) \quad (d)\)સ્તંભ\(-I\) સ્તંભ\(-II\) \((a)\) \(\mathrm{XeF}_{4}\) \((i)\) પિરામિડલ \((b)\) \(\mathrm{XeF}_{6} \) \((ii)\) સમતલીય સમચોરસ \((c)\) \(\mathrm{XeOF}_{4}\) \((iii)\) વિકૃત અષ્ટફલક \((d)\) \(\mathrm{XeO}_{3} \) \((iv)\) સમચોરસ પિરમિડલ NEET 2019 Hard - નીચે આપેલા વિધાનો પૈકી કયું સાચુ નથી ?NEET 2017 Medium
- બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક \(\left( K _{ f }\right)\) \(5.12\, K\, kg\, mol ^{-1}\) છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા \(0.078\, m\) મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........\(\,K\) (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)NEET 2020 Medium
- અવરોધના ઋણ તાપમાન ગુણાંક ધરાવતા હોય તેવા 'ઘન પદાર્થો' ............. છેNEET 2020 Easy