enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
આયનિય હાઈડ્રોજન પરમાણુઓ અને \(\alpha -\)કણો સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્ર \(B\) માં લંબ રીતે પ્રવેશે છે. તેમના પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર \({r_H}:{r_\alpha }\) કેટલો હશે?
- A \(2:1\)
- B \(1:2\)
- C \(4:1\)
- D \(1:4\)
Answer & Solution
Correct Answer
(A) \(2:1\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\mathrm{q}_{\mathrm{H}}}{\mathrm{q}_{\mathrm{\alpha}}}=\frac{1}{2}\) \(r=\frac{m v}{q B}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(5 \times 10^{-6} Cm\) દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતો એક વિદ્યુત દ્વિધ્રુવી \(4 \times 10^5 N / C\) મૂલ્યના સમાન વિદ્યુતક્ષેત્રની દિશામાં સંરેખિત છે. આ દ્વિધ્રુવીને વિદ્યુતક્ષેત્રની સાપેક્ષે \(60^{\circ}\) ના કોણથી ભ્રમણ કરાવવામાં આવે છે. દ્વિધ્રુવીની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર ________ છે:NEET 2025 Hard
- એક અવરોધકને 12 V emf અને 2 Ω આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. જો પરિપથમાં પ્રવાહ 0.6 A હોય, તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ છે :NEET 2026 Easy
- દળ \(m\) નો એક કણ ઉગમબિંદુની આસપાસ અચળ બળ \(F\) વડે ઉગમબિંદુ તરફ ખેંચાઈ રહ્યો છે. જો તેની ગતિનું વર્ણન કરવા બોહરના નમૂનાનો ઉપયોગ કરવામાં આવે, તો \(n^{\text {th }}\) કક્ષાની ત્રિજ્યા \(r\) અને કક્ષામાં કણની ઝડપ \(v\), \(n\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2025 Easy
- જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે છે ત્યારે 5 ભિન્ન વ્યક્તિઓ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે છે. (g = 9.8 \(m s^{-2}\))
A. વ્યક્તિ A નો પ્રતિક્રિયા સમય 0.20 s છે.
B. વ્યક્તિ B નો પ્રતિક્રિયા સમય 0.22 s છે.
C. વ્યક્તિ C નો પ્રતિક્રિયા સમય 0.18 s છે.
D. વ્યક્તિ D નો પ્રતિક્રિયા સમય 0.19 s છે.
E. વ્યક્તિ E નો પ્રતિક્રિયા સમય 0.21 s છે.
પ્રત્યેક વ્યક્તિ માટે માપપટ્ટીએ કાપેલા અંતર માટેનો સાચો ક્રમ કયો છે?NEET 2026 Hard - સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
સ્તંભ \(- I\) સ્તંભ \(- II\) \((A)\) વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((P)\) \(\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}\) \((B)\) આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ \((Q)\) \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\) \((C)\) અણુની સરેરાશ ગતિઊ \((R)\) \(\frac{5}{2} \mathrm{RT}\) \((D)\) \(1\) મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા \((S)\) \(\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}\) NEET 2021 Medium - એક સંગીત સાધનમાં તારની લંબાઇ \(90 \;cm\) અને મૂળભૂત આવૃતિ \(120 \;Hz\) છે તો આ તારને .............. \(cm\) સુધી દબાવવું જોઈએ કે જેથી તે \(180 \;Hz\) જેટલી મૂળભૂત આવૃતિ ઉત્પન્ન કરે.NEET 2020 Easy
More PYQs from NEET
- એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક \(\gamma \) છે, તેનું કદ \(V=\frac{b}{T}\) સંબંઘની રીતે બદલાય છે. જયાં \(b=\) અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં \(\Delta T\) વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
- \(25^{\circ} C\) અને \(1\) વાતાવરણે નીચેનામાંથી કોની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી વધુ હશે ?NEET 2017 Medium
- નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?NEET 2018 Hard
- નીચેના પૈકી કઈ પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ (ધીમી ચાલતી) પ્રક્રિયાનો ભાગ નથી ?NEET 2016 Medium
- આ શૃંખલા (સીક્વન્સ) દ્વારા, વાહકમાં જોડાયેલ \(DNA\) ની પ્રતિકૃતિઓનો આંકડો નક્કી થાય છે :NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી નિષ્કર્ષિત DNA ખંડોનો ઉપયોગ પુનઃસંયોજક DNA ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન II : એગારોઝ જેલમાં નાના કદના DNA ખંડો એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ખંડો કુવાઓની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium