enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલા પરિપથમાં બે આદર્શ ડાયોડને નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડેલા છે. અવરોધ \(R_1\) માંથી વહેતો પ્રવાહ (\(A\) માં) કેટલો હશે?

- A \(1.43\)
- B \(3.13 \)
- C \(2.5\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(C) \(2.5\)
Step-by-step Solution
Detailed explanation
Diode \(D_{1}\) is reverse biased so, it will block the current and diode \(D_{2}\) is forward biased, so it will pass the current. Hence, equivalent circuit becomes as shown in the figure.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને એકમ ગણવામાં આવે છે. જો સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા પ્રકાશને 6 min 40 s સમય લાગતો હોય, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નવા એકમમાં કેટલું હશે?NEET 2026 Medium
- એક \(U\) નળી જેના બંને છેડાઓ વાતાવરણ તરફ ખુલ્લા છે, તે આંશિક રીતે પાણીથી ભરેલા છે. પાણી સાથે ન ભળી જાય તેવું તેલ નળીના એક બાજુમાં ત્યાં સુધી ભરવામાં આવે છે, જયાં સુધી બીજી બાજુમાં આવેલા પાણીની સપાટીથી \(10\;mm\) ઊંચાઇ પ્રાપ્ત કરી લે છે. આ દરમિયાન પાણી પોતાનો સ્તર \(65 \;mm\) જેટલું વધે છે (આકૃતિ જુઓ). તેલની ઘનતા (\(kg/m^3\) માં) કેટલી હશે?
NEET 2017 Hard - કોઇ એક કણ પર \(\left( {4\hat i + 3\hat j} \right)N\) નું બળ લાગતાં તે બિંદુ \(\left( { - 2\hat i + 5\hat j} \right)\) થી \(\left( {4\hat j + 3\hat k} \right)\) સુધી ગતિ કરે છે. આ બળ વડે થતું કેટલું કાર્ય (\(J\) માં) થયું હશે?NEET 2016 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(U-\)ટ્યુબમાં ડાબી બાજુ પણે અને જમણી બાજુ તેલ ભરેલ છે.પાણીની અને તેલની તળિયેથી ઊંચાઈ અનુક્રમે \(15\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) હોય તો તેલની ઘનતા કેટલા .......\(kg/{m}^{3}\) હશે? [પાણીની ઘનતા\(=1000 \;\mathrm{kg} / \mathrm{m}^{3}\)]
NEET 2019 Medium - નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. વાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
B. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર તેની પૃષ્ઠભાર ઘનતા પર આધાર રાખતું નથી.
C. ભારિત વાહકના અંદરના ભાગમાં સ્થિત પરિસ્થિતિમાં વધારાનો ભાર હોઈ શકે નહીં.
D. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર પ્રત્યેક બિંદુએ પૃષ્ઠને લંબ હોવું જોઈએ.
E. ભારિત વાહકની અંદરના ભાગમાં દરેક સ્થાને સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ......NEET 2022 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી? \((a)\) તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે. \((b)\) અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે. \((c)\) સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે. \((d)\) તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ \((LH)\) અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ \((FSH)\) દ્વારા નિયંત્રિત થાય છે. \((e)\) તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.NEET 2022 Hard
- યીસ્ટ દ્વારા ઉત્પાદિત નિસ્યંદન વગરના આલ્કોહોલયુક્ત પીણાંનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે?NEET 2025 Easy
- જો \(DNA\) ના અણુની લંબાઈ \(1.1\) મીટર હોય તો તેમાં આશરે કેટલા બેઈઝની જોડ હશે ?NEET 2022 Medium
- નીચેનામાંથી કયું દૈહિક કોષોમાં સમવિભાજન દરમિયાનનું લાક્ષણિક લક્ષણ નથી?NEET 2016 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક) ની પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિધુતક્ષેત્ર \('\overrightarrow{\mathrm{E}}'\) પ્રવર્તે છે, જે પ્લેટો વચ્ચેનું અંતર \('d'\) અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ \('A'\) હોય તો સંધારકમાં સંગ્રહિત ઊર્જા \(......\) છે.\(\left(\varepsilon_{0}=\right.\) શૂન્યાવકાશની પરમીટીવીટી\()\)NEET 2021 Medium
- પિરિડિનમાં \(\sigma\) બંધો, \(\pi\) બંધો અને ઈલેક્ટ્રોનના અબંધકારક યુગ્મની સંખ્યા અનુક્રમે શોધો :NEET 2023 Medium