enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ સર્કિટ ડાયેગ્રામ વડે રજુ થતું સાચું બુલીયન ઓપરેશન કયું છે

- A \(AND\)
- B \(OR\)
- C \(NAND\)
- D \(NOR\)
Answer & Solution
Correct Answer
(C) \(NAND\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{|c|c|c|}\hline A & {B} & {Y} \\ \hline 0 & {0} & {1} \\ \hline 0 & {1} & {1} \\ \hline 1 & {0} & {1} \\ \hline 1 & {1} & {0} \\ \hline\end{array}\) It is a \(NAND\) Gate
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 8 cm અને 3 cm બાજુઓ ધરાવતા લંબચોરસ, તારનું એક નાના કટ વાળું ગૂંચળું (લૂપ), 0.3 T મૂલ્યના આ લૂપના સમતલને લંબ હોય તેવી દિશામાંના નિયમિત ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે છે. જો લૂપનો તેની નાની બાજુને લંબ દિશામાંનો વેગ 2 cm \(s^{-1}\) હોય, તો કપાયેલા ભાગ વચ્ચે ઉત્પન્ન થતું emf __________ થશે.NEET 2026 Easy
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત .......... છેNEET 2020 Easy
- ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા \(5\,mm\) ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ \(10\,cm-s ^{-1}\) છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા \(0.9\,kg\,m ^{-1}s ^{-1}\) હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?NEET 2022 Easy
- \(3.57 \times 10^{-2} \,T \) ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેકટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જો \(\frac{e}{m}\) નું મૂલ્ય \(1.76 \times 10^{11}\, C/kg \) હોય, તો ઇલેકટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી હશે?NEET 2016 Medium
- એક 15 kg દળ ધરાવતી પેટીને સ્થિર ટ્રોલીના તળિયા પર રાખેલી છે. પેટી અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.12 છે. પેટી ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહે તે રીતે ટ્રોલીને __________ \(m s^{-2}\) મહત્તમ પ્રવેગ સાથે સાક્ષિતિજી ગતિ કરાવી શકાશે? (g = 10 \(m/s^2\))NEET 2026 Hard
- ક્રમિક \( + Q\) અને \( - Q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભારો \(A\) અને \(B\) ને એક બીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે કે જેથી તેમના વચ્ચે લાગતું બળ \(F\) છે. જો \(A\) નો \(25\%\) વિજભાર \(B\) પર ટ્રાન્સફર કરવામાં આવે, તો આ વિજભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે?NEET 2019 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયા ઉત્સેચકમાં 'હિમ' પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય છે?NEET 2025 Easy
- સાચું વિધાન શોધો :
(A) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 12 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(B) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 8 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(C) માનવ ગર્ભાવસ્થામાં, ગર્ભધારણના એક મહિના પછી હૃદય બને છે.
(D) માનવ ગર્ભાવસ્થામાં, બીજા મહિનાના અંત સુધીમાં ઉપાંગો અને આંગળીઓ વિકાસ પામે છે.
(E) માનવ ગર્ભાવસ્થામાં, વાળનો દેખાવ સામાન્ય રીતે પાંચમા મહિનામાં જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) પોન્સ \(I.\) ચેતાકોષો માટે વધારાની જગ્યા પૂરી પાડે છે, સમતોલન અને અંગવિન્યાસ માટે જવાબદાર. \(B.\) હાયપોથેલેમસ \(II.\) શ્વસન અને જઠરીય સાવોનું નિયંત્રણ \(C.\) મજ્જા \(III.\) મગજના જુદા જુદા ભાગોને જાડે છે. \(D.\) અનુમસ્તિષ્ક \(IV.\) ચેતાસ્ત્રાવી કોષો NEET 2024 Medium - પરમાણુ સૂત્ર \(C_3H_9N\) થી બંધારણીય સમઘટકની શક્ય સંખ્યા કેટલી છે ?NEET 2015 Hard
- \({ }_{82}^{290} X \xrightarrow{\alpha} Y \xrightarrow{e^{+}} Z \xrightarrow{\beta^{-}} P \xrightarrow{e^{-}} Q\) ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, \(Q\) નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છેNEET 2024 Medium
- નીચેનામાંથી કયું સંયોજન કોઈ પણ અપવાદ વિના સાચું છે?
વિકલ્પ લાક્ષણિકતાઓ વર્ગ \((a)\) ચૂસક અને ગોળાકાર મુખ; જડબાં ગેરહાજર, ભીંગડાં વગરનું અધિચર્મ; યુગ્મ ઉપાંગો. સાયક્લોસ્ટોમેટા \((b)\) શરીર પીંછાઓથી ઢંકાયેલું; ત્વચા ભેજવાળી અને ગ્રંથિમય, અગ્ર ઉપાંગો પાંખો બનાવે છે; હવાકોથળીઓ સાથેના ફેફસાં. એવિસ \((c)\) સ્તન ગ્રંથિ; શરીર પર વાળ; કર્ણપલ્લવ; ઉપાંગોની બે જોડ. મેમેલિયા \((d)\) વક્ષ બાજુએ મુખ; ઝાલર ઢાંકણ વગરની ઝાલરો; પ્લેકોઈડ ભીંગડાંવાળી ત્વચા; સતત મેરુદંડ. કોન્ડ્રિકથીસ NEET 2015 Medium