NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.

- A ફક્ત પરિપથ \((b)\) માં
- B ફક્ત પરિપથ \((c)\) માં
- C પરિપથો \((a)\) અને \((c)\) બંનેમાં
- D ફક્ત પરિપથ \((a)\) માં
Answer & Solution
Correct Answer
(C) પરિપથો \((a)\) અને \((c)\) બંનેમાં
Step-by-step Solution
Detailed explanation
In \((a)\) \(\&\) \((c)\) circuits, both the junctions are in same biasing conditions so offers equal resistances. Since both are in series, therefore equal potential will drop across the junction.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા, \(9.99\, m -0.0099\, m\) નું મુલ્ય શું હશે ?NEET 2020 Easy
- એક \(P-N \) જંકશન ડાયોડમાં, ગરમ કરતાં થતાં ફેરફાર ...NEET 2018 Easy
- ચાર કથનો આપેલા છે (A દળાંક છે) :
A. ન્યુક્લિયસનું કદ \(A^{1/3}\) ના સમપ્રમાણમાં છે.
B. ન્યુક્લિયસનું કદ A ના સમપ્રમાણમાં છે.
C. પરમાણુ અને તેના ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
D. ન્યુક્લિયસના દળ અને તેના ઘટકોના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium - હાઇડ્રોજન પરમાણુની \(n=2\) અવસ્થામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \((\)બોહ્ર ત્રિજ્યા \(=0.052\text{ nm}\) આપેલ છે) લગભગ કેટલી હશે?NEET 2025 Medium
- કોઈ એક \(p-\) પ્રકારના અર્ધવાહક માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Medium
- \(2\; kg\) દ્રવ્યમાન અને \(4\; cm\) ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે \(3\; rpm\) ના દરથી ભ્રમણ કરે છે. \(2\pi \) ભ્રમણ પછી તેને રોકવા માટે કેટલા ટોર્કની જરૂર પડશે?NEET 2019 Hard
More PYQs from NEET
- \(L\) લંબાઇ અને \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન \(M\) લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને \(L_{1}\) થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છેNEET 2020 Easy
- નીચેની પ્રકિયા માં મુખ્ય નીપજ \(\mathrm{C}\) અને \(\mathrm{D}\) અનુક્રમે શું હશે ? \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{CH}_{2}-\mathrm{CH}_{2}-\mathrm{O}-\mathrm{C}\left(\mathrm{CH}_{3}\right)_{3} \xrightarrow[\Delta]{{\mathrm{excess} \mathrm{HI}}} \mathrm{C}+\mathrm{D}\)NEET 2019 Hard
- લિપિડ્સના સંદર્ભમાં નીચેના વિધાનો છે.
\((a)\) ફક્ત એકલ બંધ ધરાવતા લિપિડ્સને અસંતૃપ્ત ફેટી એસિડ્સ કહેવાય છે.
\((b)\) લેસીથિન એક ફોસ્ફોલિપિડ છે.
\((c)\) ટ્રાઇહાઇડ્રોક્સિ પ્રોપેન એ ગ્લિસરોલ છે.
\((d)\) પામિટિક એસિડ કાર્બોક્સિલ કાર્બન સહિત \(20\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
\((e)\) એરાકિડોનિક એસિડ \(16\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium - દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.NEET 2018 Easy
- જો \(mRNA\)ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે? \(5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'\)NEET 2023 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ I સૂચિ II A. અપૂર્ણ પ્રભાવિતા I. મનુષ્યની ત્વચાનો રંગ B. સહ-પ્રભાવિતા II. એન્ટિરહીનમ જાતિમાં પુષ્પના રંગનો વારસો C. પ્લિઓટ્રોપી III. મનુષ્યમાં ફિનાઈલકીટોન્યુરિયા રોગ D. બહુજનીનિક વારસો IV. ABO રુધિરજૂથો NEET 2026 Easy