NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
આપેલ પરિપથમાં, છેડા \(A\) અને છેડા \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા . . . . . . .છે

- A \(1 \mu \mathrm{F}\)
- B \(0.5 \mu \mathrm{F}\)
- C \(4 \mu \mathrm{F}\)
- D \(2 \mu \mathrm{F}\)
Answer & Solution
Correct Answer
(D) \(2 \mu \mathrm{F}\)
Step-by-step Solution
Detailed explanation
Given circuit is balanced Wheatstone bridge (image)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ \(50 \;cm\) અને \(400\;cm\) અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- અનંત લાંબા, સીધા પ્રવાહધારીત વાહકને કારણે બનતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો આકાર કેવો હોય?NEET 2022 Easy
- એકબીજા તરફ \(22\, m s^{-1}\) અને \(16.5 \, m s^{-1}\) ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર \(400\; Hz\) આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ (\(Hz\) માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ \(340 m/s\) છે.)NEET 2017 Easy
- એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ \(30 \) મિનિટ છે.તે પદાર્થનો \( 40 \%\) અને \(85 \%\) ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?NEET 2016 Medium
- એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ \(20\;cm\) છે, તો ખુલ્લી નળીની લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2018 Medium
- ત્રણ દબાણ \(P_1, P_2\) અને \(P_3\) એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો \(T-V\) વક્ર (જ્યાં \(T\) એ તાપમાન અને \(V\) એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
NEET 2024 Medium
More PYQs from NEET
- ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .NEET 2014 Medium
- વ્હીટેકર દ્વારા પ્રસ્તાવિત સૃષ્ટિનું પ્રતિનિધિત્વ નીચેની દરેક લાક્ષણિકતા કરે છે. નીચેનાને શરીર આયોજનની જટિલતાના વધતા ક્રમમાં ગોઠવો.
A. કાઈટિનની બનેલી કોષ દીવાલ ધરાવતા બહુકોષીય વિષમપોષીઓ.
B. પેશી/અંગ/અંગતંત્ર સ્તરનું શરીર આયોજન ધરાવતા વિષમપોષીઓ.
C. પોલિસેકેરાઈડ્સ અને એમિનો એસિડની બનેલી કોષ દીવાલ ધરાવતા આદિકોષકેન્દ્રીય સજીવો.
D. પેશી/અંગ સ્તરનું શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સ્વયંપોષીઓ.
E. કોષીય શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સજીવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - શ્વસનતંત્રના રોગનું નામ આપો. જેમાં વાયુકોષ્ઠની સપાટીનો વિસ્તાર જે વાતવિનિમય સાથે સંકળાયેલ છે, તે વાયુકોષ્ઠની દીવાલો તેમાં ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે.NEET 2015 Medium
- દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોયNEET 2020 Medium
- ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........NEET 2014 Medium
- આંકડો, ટ્યૂલિપ, શેવરી, શતાવરી, કોલ્કિકમ, મીઠા વટાણા, પિટુનિયા, ગળી, રાઈ, સોયાબીન, તમાકુ અને મગફળીના પુષ્પોમાંથી, કેટલી વનસ્પતિઓમાં ધારાસ્પર્શી કલિકાંતરવિન્યાસ ધરાવતો દલપુંજ હોય છે?NEET 2013 Medium